________________
પરિચ્છેદ ૬
૩૫
(બુદ્ધિના આ વ્યાપારમાં આત્મા) મૂળભૂત તત્ત્વ સુધી ઊંચે જતે નથી, કારણ (આમાં) પ્રતિજ્ઞાના પ્રદેશને છેાડીને ઊંચે જવા તે અશકત હાય છે, પરંતુ જે પદાર્થાંને લીધે નીચેની દુનિયામાં એના જેવા જ પડછાયા પડેલા હોય છે: તે પદાર્થાના જ, એમના વારા આવ્યે (મુદ્દિનઃ આ વ્યવસામાં) આત્મા પ્રતિકૃતિ તરીકે ઉપયોગ કરે છે અને તેના (પદાર્થોના) પડછાયા અને પ્રતિબિંબેની સાથે સરખાવતાં પદાર્થોમાં સ્પષ્ટતા વધારે હોય છે તેથી ( મુદ્દિની અને સત્યની દૃષ્ટિએ ) એનું મૂલ્ય પણ ઉચ્ચતર હોય છે.
(૬) તેણે કહ્યું: તમે ભૂમિતિના તથા એને લગતી કલાઓન: ક્ષેત્ર વિશે ખેલે છે એ હું સમજું છું.
અને જ્યારે મુદ્દિગ્રાહ્ય જગતના બીજા વિભાગ વિશે હું એટલું ત્યારે આન્વીક્ષિકી વિદ્યાની શક્તિથી બુદ્ધિ પાતે જ ભિન્ન પ્રકારના જ્ઞાનને પ્રાપ્ત કરે છે તે બાબત હું એટલું છું એમ તમે સમજો; અને આ વ્યાપારમાં પ્રતિજ્ઞાનેા મૂળભૂત સિદ્ધાન્ત તરીકે નહિ પણ માત્ર પ્રતિજ્ઞા તરીકે જ બુદ્ધિ ઉપયાગ કરે છે—એટલે કે પ્રતિજ્ઞાથી ઊધ્વ રહેલ (વિશ્વ−) સમસ્તના પ્રથમ સિદ્ધાન્ત પંત તે (બુદ્ધિ) ઉડ્ડયન કરી શકે એ અથે આ જગત જે પ્રતિજ્ઞાની ભૂમિકા પર છે તેનાથી ઊંચે પ્રસ્થાન કરવાના મુદ્દા તથા પગથિયાં તરીકે મુદ્ધિ પ્રતિજ્ઞાનેા ઉપયોગ કરે છે, અને ત્યાર બાદ આ રીતે એક વાર આને વળગીને અને પછી જે એના પ આધાર રાખે છે તેને વળગીને, એક પછી એક પગલાં ભરતી બુદ્ધિ કોઈ પણ ઇન્દ્રિયગ્રાહ્ય પદાર્થની મદદ વગર તત્ત્વાના (૪) (પ્રદેશ)થી તત્ત્વાની આરપાર ઉતરે છે, અને અંતે તત્ત્વામાં જ અટકે છે. તેણે જવાબ આપ્યા: તમે કહે
છે એ હું
સમજુ છુ; પણ
* Diale k t i k e '
"
+ Conversion of “ H y p o th e s e s
'Cf, Hegel's Dialectic.
into “Eid eo