________________
પ
૧૧
સંપૂર્ણ રીતે નહિ, કારણ જે કાર્યોનું તમે મને વન કરતા દેખા છે તે ખરેખર અતિ મહાન છે, પરંતુ જ્ઞાન અને સત્ જેનું આન્વીક્ષિકી વિદ્યા ચિંતન કરે છે, તે અને જેને કલાએ કહેવામાં આવે છે, અને જે માત્ર પ્રતિજ્ઞાતા સ્વીકાર કરી લઈ આગળ વધે છે તેના કરતાં વધારે સ્પષ્ટ છે; અને જો કે ઇન્દ્રિયા દ્વારા નહિ પરંતુ (સાધારણ) સમજશક્તિ દ્વારા× આ કલાઓનું પણ ચિંતન કરવામાં આવે છે, તેા પણ પ્રતિજ્ઞાને (૩) સ્વીકાર કરી લઈ તે (કલાઓ) પેાતાના ક્ષેત્રમાં પ્રસ્થાન કરે છે અને એક મૂલભૂત સિદ્ધાન્ત પંત ઊ ંચે જતી નથી તેથી જેએ તેનું ચિંતન કરે છે તે તેના પર ઉચ્ચતર બુદ્ધિના વ્યાપાર ચલાવતા નથી એમ તમને દેખાઈ આવે છે; જો કે (આટલું આપણે ઉમેરવું જોઈ એ કે) તે કલાઓમાં જ્યારે મૂલભૂત સિદ્ધાન્ત ઉમેરવામાં આવે છે, ત્યારે એ ઉચ્ચતર બુદ્ધિના વિષય થઈ શકે છે. અને ભૂમિતિ તથા એનાં સજાતીય વિજ્ઞાનને ચિત્તની જે વૃત્તિ કે મનેાવ્યાપાર સાથે સબંધ છે તેને તમે હું ધારું છું કે બુદ્ધિ નહિ પણ ‘સમજશક્તિ' કહેશેા કારણુ એ અભિપ્રાય અને બુદ્ધિની મધ્યમાં રહેલી છે.
મેં કહ્યુંઃ મારા અ`તમે ખરાખર કળી ગયા છે, અને હવે આ ચાર વિભાગને અનુરૂપ આત્મામાં ચાર શક્તિ રહેલી છે એમ આપણે કહીશું—સૌથી ઉચ્ચતમ વિભાગ માટે બુદ્ધિ, ખીજા માટે સમજશક્તિ, (૬) ત્રીજા માટે શ્રદ્ઘા [ અથવા ખયાલ] અને છેલ્લા માટે
× (Ordinary) Understanding : સમજશક્તિ; Reason બુદ્ધિ Higher Reason is “No u s › ordinary understanding is * D i a n o i a ', Vide : Caird : Theology in Greek Philo• sophy.
* Faith { or conviction ]