________________
૫૮
ચ્છેિદ ૬
છાયાને ગ્રહણ કરનાર શક્તિ ( ઇન્દ્રિયેાપલબ્ધિ) + અને આ બધી શક્તિઓને આપણે ચડતી ઉતરતી પાયરીમાં ગાઢવીશું અને પ્રત્યેકના વિષયમાં જેટલે અંશે સત્ય રહેલું છે તેટલે અંશે પ્રત્યેક શક્તિમાં સ્પષ્ટતા રહેલી છે એટલું આપણે સ્વીકારી લઈશુ.
તેણે જવાબ આપ્યા: હું સમજું છું, અને મારી સ ંમતિ આપું છું, અને તમે કરેલી વ્યવસ્થાને સ્વીકારું છું.
+ ′′ N o u s ”, “D i a n o ia”, “P i s t is” and ‘D o x a Plato places objects of mathematics ('m a thematica') between fa i s th e t a’-objects of perception and n o e t a’objects of pure reason.
* ' S a p h e n e i a ” –(Clearness)-the test of truth, Vide Plato's Doctrine of Ideas by Stewart, P. 58. Cŕ. Descartes' Principle of Clearness and Distinctness as the test of Truth. 'Hypothesis' cease to be such when they are backed up by a nupothetos a r kh e '= fundamental principles just as passions cease to be passions when viewed sub specie eternitatis (Spinoza ).