________________
૫૮
રૂપા
મેં કહ્યું. કેમ, તમે જાણા છે। કે જે પદાર્થોં પર દિવસનું તેજ પડતું બંધ થયું છે, જેમના પર માત્ર ચંદ્ર અને તારાઓનું જ તેજ પડે છે તે પદાર્થા તરફ કાઈ માણસ જ્યારે આંખ ફેરવે છે ત્યારે તે (આંખા) સ્પષ્ટ જોતી નથી અને લગભગ આંધળી થઈ રહે છે; એમાંથી (આંખામાંથી) દૃષ્ટિની સ્પષ્ટતા (સ્પષ્ટ જોવાની શક્તિ) જતી રહી હાય એમ લાગે છે, નહિ ?
સાવ સાચું.
(૩) પણ જેના પર સૂર્યનું આંખા વળે છે ત્યારે તે સ્પષ્ટ એનામાં દષ્ટિ હોય છે.
તેજ પડતું હાય તે પદાર્થા તરફ જોઈ શકે છે, અને ( એ વખતે )
જરૂર.
અને આત્મા ચક્ષુના જેવા છે: જેના પર સત્ અને સત્યનો પ્રકાશ પડતા હાય તરફ જ્યારે આત્મા ઢળે ત્યારે આત્મા જુએ છે, સમજે છે અને બુદ્ધિને લીધે તેજસ્વી થાય છે; પરંતુ સદસત્ તથા ક્ષણભંગુરતાનાં અજવાળાં-અંધારામાં આત્મા જ્યારે નજર કરે છે, ત્યારે એ માત્ર અભિપ્રાય બાંધી શકે છે, અને આમ તેમ ફ્રાંકાં મારા ક્રે છે, અને એક વાર એક અભિપ્રાય ધરાવે છે અને ખીજી વાર ખીજો, અને (એનામાં) કશી બુદ્ધિ હૈાય એમ લાગતું નથી ?
બરાબર એમ જ.
(૪) હવે જે ગેયને સત્ય અપે છે અને જ્ઞાતાને જ્ઞાનની શક્તિ આપે છે—એવું જે કંઈ છે તેને ઋના તત્ત્વ તરીકે ઓળખાવવા હું માગું છું, અને એ જ્ઞાનનું તથા સત્ય—જેટલે–અંશે–જ્ઞાનના–વિષય— અને—છે—તેટલે–અંશે એ સત્યનું (પણ) કારણ બને છે એમ તમે માનશેા જ;૧ જેવી રીતે સત્ય અને જ્ઞાનનું, તેવી રીતે સૌંદ્ર'નું પણ; આ પરમ તત્ત્વ એમાંથી એકેયના કરતાં વધારે સુંદર છે (૫૦૯) એમ ૧, અહી` મૂળના પાઠાન્તર વિશે એક નોંધ છે,