________________
૨૦૧
339
(૬) જરૂર નહિ જ.
ત્યારે આપણે જે એમ કહીએ છીએ કે ક્લિસૂફે જ્યાં સુધી રાજ્યકર્તાઓ નહિ થાય ત્યાં સુધી રાજ્યાને અને વ્યક્તિને અનિષ્ટમાંથી આરામ મળવાના નથી, તેમ જ આપણું આ કાલ્પનિક રાજ્ય કદી અસ્તિત્વમાં પણ આવી નહિ શકે,—તે ઉક્તિ પર તેએ ગુસ્સે નહિ થાય, ખરું ને ?
હું માનું છું કે તેમને આછે ગુસ્સા ચડશે. આપણે શુ એમ નહિ માનીએ કે તેમના ગુસ્સા એછા છે એટલું જ નહિ પણ તે તદ્દન નમ્ર ખતી ગયા છે, અને (૫૦૨) તેમણે પોતાને અભિપ્રાય બદલ્યેા છે, તથા કાઈ ખીજા કારણુસર નહિ, તો માત્ર શરમની ખાતર પણ તેમને સુલેહ કર્યાં વગર નહિ ચાલે ?
તેણે કહ્યું: અચૂક.
ત્યારે આપણે માની લઈશું કે મતભેદ આ ખીજા મુદ્દાની શું કાઈ ના પાડશે કે એવા હાય કે જેઓ સ્વભાવથી જ ફિલસૂફ઼ા હોય ? તેણે કહ્યું: જરૂર, કાઈજ ના ન પાડે.
અને જ્યારે તેવાઓના જન્મ થઈ ચૂકયો હાય, ત્યારે શુક્રાઈ એમ કહેશે કે એમનેા અવશ્ય નાશ કરવા જોઈએ; (વ) એમનું ભાગ્યે જ રક્ષણ થઈ શકે એની તો આપણે પશુ ના નથી પાડતા; પણ આખા ને આખા યુગા દરમિયાન તેમાંના એક પણ ખચી ન શકે—આવું પ્રતિપાદન કરવાનું સાહસ કાણુ કરશે ?
ખરેખર એ તે કોણ કરે?
મેં કહ્યું : પણ એવા એક જ પૂરતો છે; જેના સંકલ્પબળને આધીન કાઈ નગર હોય—એવા એક પણ માણુસ હાય તો ખસ છે, અને તો દુનિયા જે આદ' રાજવ્યવસ્થાને વિશે આટલી શંકાશીલ છે, તેને એ અસ્તિત્વમાં લાવશે.×
શમી ગયા છે. હવે રાજપુત્રો કે કુમારી
× Cf, The Conception of the Virtuous Tyrant in 'Laws,'
૨૨