________________
૫૦૦
-૩૩૧
જડ તે નહિ જ.
અને જો દુનિયા નજર કરે કે આપણે એને વિશે જે કહીએ (૬) છીએ એ સત્ય છે, તેા પછી શું તેઓ ફિલસૂફી પર ગુસ્સે થશે ? આપણે જ્યારે એમને કહીએ કે જે રાજ્યને સ્વર્ગીય આદનું અનુકરણ કરીને કલાકારોએ ઘડ્યું નથી તે રાજ્ય કદી સુખી થઈ શકે નહિ, ત્યારે તેમને આપણામાં શ્રદ્દા બેસશે કે નહિ ?
તેણે કહ્યું: જો તેઓ સમજે તે તા ક્રોધ નહિ કરે. પણ (૫૦૧) તમે જે વિશે વાત કરેા છે તેની ચેાજના તેઓ કેવી રીતે ધડશે ?
શરૂઆતમાં તેએ રાજ્યને તથા લેાકેાના રીતિરવાજોને લેશે, અને એ જાણે પાટી હાય તેમ તેના પરના ચિત્રને ભૂંસી નાંખશે અને ભોંય ચેાખ્ખી કરી મૂકશે. આ કંઈ સહેલું કામ નથી, પણ એ સહેલું હાય કે ન હાય, પરંતુ બીજા દરેક કાયદા કરનાર અને આમની વચ્ચે આ વિષયમાં જ ભિન્નતા દેખાશે,—યાં સુધી તેમને ચોખ્ખી સપાટી ન મળે, અથવા તે પાતે (ભાંયને ) ચાખ્ખી ન કરે ત્યાં સુધી વ્યક્તિ કે રાજ્યની સાથે તે કશા પ્રસંગ નહિ પાડે, અને કશા કાયદા નહિ ડે
તેણે કહ્યું: તેઓ એમ કરે એમાં લવલેશ ખાટું નથી. બંધારણની રૂપરેખા દોરવા માંડશે?
આટલું કરીને તે
મેશક.
(વ) અને જ્યારે તેઓ આ કાઈમાં (રૂપરેખામાં) વિગતા ભરતા હશે ત્યારે હું માનું છું કે તેઓ ઘણી વાર પેાતાની નજર ઊંચે અને નીચે નાંખશે; મારા કહેવાનો ભાવા એ છે કે તે પહેલાં પરમ ધર્મ અને સાંદ અને સંયમને નીહાળશે, અને પછી વળી (તેની) માનુષી પ્રતિકૃતિ તરફ્ જોશે; અને માનવની મૂર્તિ ઘડાય એ રીત જીવમમાં ભિન્ન તત્ત્વાનું તેએ મિશ્રણ કરો તથા વત્તાં ઓછાં કરશે; અને જે મૂર્તિ મનુષ્યામાં હયાતી ધરાવતી હોય ત્યારે હામર જેને જીએ પરિ : ૧-૪૩૦ ૧