________________
વિચ્છેદ ૬
૩૩.
તેએ કદાચ જાય અને ભાષણ સાંભળે, અને આટલું કરે તે પણ તે જાણે બહુ કરી નાંખ્યું હોય એવા તેએ ડાળ કરે છે. કારણ એમને ઉચિત વ્યવસાય ફિલસફી હોય એમ તે કંઈ માનતા નથી; છેવટે જ્યારે તે વૃદ્ધ થાય ત્યારે () હીરેકલેઈ ટોસના મૃ એલવાઈ જતા તેના કરતાં વધારે ખરા અર્થાંમાં તેમાંના ઘણાખરા ઓલવાઈ ાય છે, કારણ ફરી પાછા એ કદી પ્રજ્વલિત થતા નથી.
ત્યારે એમણે કયા ક્રમ સ્વીકારવા જોઈ એ ?
એનાથી તદ્દન ઉટા. બાલ્યાવસ્થા તેમજ યુવાવસ્થામાં એમના અભ્યાસ અને જેટલું ફિલસૂફીમાંથી તે શીખે તે એમની કુમળી વયને ચેાગ્ય હાવાં જોઈ એ. આ વર્ષો દરમિયાન જ્યારે તે પ્રૌઢતા મેળવવા વિકાસ કરતા હાય, ત્યારે તેમનાં શરીરની ખાસ વિશિષ્ટ સંભાળ લેવી જોઈ એ, કે જેથી તેઓ ફિલસૂફીની સેવા કરી શકે; પછી જેમ જેમ તેમનું વય વધતું જાય અને એમની બુદ્ધિ પરિપકવ થતી જાય, તેમ તેમ ભલે તેએ આત્માની કેળવણી વધારતા જાય; પરંતુ જ્યારે આપણા પુરવાસીઓના શારીરિક બળનાં વળતાં પાણી આવે, અને બિનલશ્કરી તથા લશ્કરી જો અદા ન કરી શકે, ત્યારે ભલે તેએ સ્વવિહાર કરે અને (૪) કશી સખત મજૂરીવાળાં કામ માથે ન લે, કારણ આપણો હેતુ એ છે કે આ દુનિયામાં તે સુખેથી રહે અને હવે પછીની જી ંદગીમાંત્ર પણ આવું જ સુખ મેળવી જીંદગીને સાક કરે.
તેણે કહ્યું: સોક્રેટિસ, તમે ખરેખર બહુ જ ઉત્સાહમાં આવી ગયા છે એની મને ખાત્રી છે; અને છતાં હું જો ભૂલ કરતા ન હાઉ તે તમારા શ્રોતામાંના ધણા તમારી સામે વિરોધ કરવા જતાં એથી પણ વધારે ઉત્સાહમાં આવી જાય એ સંભવિત છે, કારણ આ એમને ગળે કદી નહિ ઉતરે; મૅસીમેકસને તેા સૌથી એછું.
મે કહ્યું : થેંસીમેકસ અને હું—જો કે ખરેખર અમે કદી;(૬) * જીએ નીચે ૬૦૮