________________
૩૧૪
પિચ્છેદ
છે તેનાથી ખીજા અત્યંત વિરોધી ગુણે! આપણે ગણાવવાનું મેકરે રાખીએ તાપણ શું (સત્યને ન અનુસરવાને) આ એક ગુણુ અત્યંત વિરોધી નથી ? તેણે કહ્યું: જરૂર.
અને ક્લિફ્ના બચાવમાં શું આપણને એટલું કહેવાને અધિકાર નથી કે જ્ઞાનના ખરા અનુરાગી હરહ ંમેશ સત્ને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે-એટલે કે એ એને સ્વભાવ છે; વ્યક્તિનું ( અર્થાત્ “નામરૂપજગત”નું) જે અનેકત્વ માત્ર ભાસમાન છે ત્યાં એ નહિ વિરમે પરંતુ એ આગળ વધશે—) અને ત્યાં સુધી દરેક સત્ત્વના ખર સ્વભાવના જ્ઞાનને (એ–જ્ઞાનની)–સમાન–(ભૂમિકાની) અને સધી એવ આત્મામાં રહેલી શક્તિ દ્વારા એ નિહ મેળવે, ત્યાં સુધી એન ( જિજ્ઞાસાની ) તીક્ષ્ણ ધાર કુંઠિત થરો નહિ, તેમ જ એની ઇચ્છાન વેગ કમી થશે નહિ—અને એ શક્તિ દ્વારા સત્ની (!) પેાતાન સમીપ એ જશે, એને મળશે, અને તેની સાથે એ તદાકાર થશે તથ સત્યની તથા ચિત્તની એ ભૂમિકાએ પહોંચીને તેને જ્ઞાન પ્રાપ્ત થ અને (આ રીતે) જીવન ગાળશે તથા ખરેખરા વિકાસ સાધશે, ત્યા જ એ પેાતાની પ્રકૃતિની વેદનામાંથી મુક્ત થશે અને ત્યાર પહેલ એ કદી જ ંપીને નહિં મેસે.
તેણે કહ્યું: આનાથી વધારે ચેાગ્ય વન એવું થઈ શકેજ નંદ્ અને અસત્ય પ્રત્યેના પ્રેમનેા થાડા પણ શ લિમ્ફન સ્વભાવમાં હોઈ શકે? શું એ અસત્યને સર્વાંગે ધિક્કારશે નહિ ? ( ) એ ધિક્કારશે જ.
અને સત્યને જ જો કપ્તાનનું પદ મળ્યું છે તે જે ટાળીના એ નેતા છે તેનામાં કશું અનિષ્ટ હોય એવી શંકા આપણે કરી શકીએ નહિ.
હશે જ,
અશકય.
ધર્મ તથા ચિત્તનું આરેાગ્ય તે એ મંડળીમાં
સંયમ પણ એમની પાછળ પાછળ આવશે ?
* અર્વાચીન યુરેપીય ફિલસૂફી આ સ્થળે Phenomena શબ્દ વાપ