________________
૩૧૩
પરિચ્છેદ
કારણ તમે કારના સમજી ગયા છે.
જ.
ત્યારે ધારો કે ફિલસૂફાને પેાતાનાં નગરરાજ્યામાં માન મળતું નથી એ જોઈ ને જે ગૃહસ્થને નવાઈ લાગે છે તેની પાસે હવે તમે આ દૃષ્ટાંત લઈ જા છે; અને એને તમે સમજાવા અને એના મનમાં ઠસાવવા પ્રયત્ન કરે કે એમને જો (વ) (અત્યારના સોગમાં) માન મળતું હાય તા તે અત્યંત અસાધારણ ગણાય.
હું તેમને સમજાવીશ.
એને કહો કે ફિલસૂફીના શ્રેષ્ઠ ભક્તો બાકીની દુનિયા માટે નકામા છે એમ માનવામાં એ ભૂલ કરતા નથી; પરંતુ સાથે સાથે તેને એમ પણ કહા કે તેમની અનુપયાગિતાનું કારણ તેમના પેાતામાં નથી, પણ લેાકેા તેમનેા ઉપયાગ કરતા નથી એ દોષને તે આભારી છે. ખલાસીએ પેાતાના હુકમ માને એવી નમ્રતાપૂર્વક સુકાનીએ અરજ કરવાની નથી—કુદરતના નિયમ કઈ આવે નથી; તેમજ વિવેકી પુરુષોએ ધનવાનને ઘેર જવાનું ' નથી—મૂળ કહેવતને જોડી કાઢનાર કાઈ બુદ્ધિશાળી માણસ તેા જ મેક્લ્યા હતા—પણ ખરું . તે એ છે કે જ્યારે કાઈ માણુસ માંદા હોય, પછી ભલે એ (૬) તવંગર કે ગરીબ હાય, ત્યારે એણે વૈદ્ય પાસે જવું જોઈ એ, અને જે પાતા પર રાજ્ય કરાવવા ખુશી હાય તેણે જે કાઈ રાજ્ય કરવા શક્તિમાન હોય તેની પાસે જવું જોઈએ. જો કે મનુષ્ય જાત પર જે અત્યારે શાસન કરે છે તેમની જાત જુદી છે, તેાપણ ( એટલું તે ખરું છે કે ) જેને કંઈક પણ સારી રીતે રાજ્ય કરતાં આવડે છે, તેણે પેાતાને રાજ્ય કરવા દે એવી પ્રજાને અરજ કરવાની નથી; તેમને (આધુનિક શાસનકર્તાએતે ) બળવાખાર ખલાસીએ સાથે અને ખરેખરા સુકાન તે —જેને તેઓ નકામા અને તારેાડિયા જોનાર કહે છે તેમની—કા ફિલસૂફની સાથે જરા પણ અન્યાય કર્યા સિવાય આપણે સર
ખાવી શકીએ.