________________
૩૧૦
મેં કહ્યું: તમે એવે સવાલ પૂછે છે કે
દ્વારા જ આપી શકાય.
પરિચ્છેદ ૬
એને ઉત્તર દૃષ્ટાંત
ભલે સાક્રેટિસ ( તમારી મરજી ) અને (પણ) હું ધારું છું એ રીતે વાત કરવાનેા તમને બિલકુલ અભ્યાસ નથી.
મેં કહ્યુંઃ હતાશ કરી નાંખે એવી ચર્ચામાં મને ટકી પાડયો તેથી તમે અત્યંત પુરા થઈ ગયા છે એ (૪૮૮) હું જોઉં છું; પણ હવે દૃષ્ટાંત સાંભળે, અને પછી મારી કલ્પનાશક્તિનું દારિદ્ર જેઈ ન વળી તમે વધારે ખુશ થશે; કારણ સૌથી શ્રેષ્ઠ વ્યક્તિએ! તરફ એમના પેાતાના રાજ્યમાં જે વર્તન ચલાવવામાં આવે છે, એ એટલું તે શોચનીય છે કે આ દુનિયાની બીજી એક પણ બાબત તેની સાથે સરખાવી શકાય એમ નથી; અને આથી જે મારે તેમની વકીલાત કરવાની હોય, તે! મારે જોડી કાઢેલી વાર્તાને જ આશ્રય લેવા પડે, અને ચિત્રામાં જેમ (અરધું) કરુ અને (અરધું) હણુ એવાં કાલ્પનિક સયેાજને ચા” કાટવામાં આવે છે તેવી જ રીતે મારે પણ ઘણી વસ્તુએ એકડી મૂકીને જ કાઈ આકૃતિ ઉપજાવી કાઢવી પડશે. ધારે કે એક કાલે! કે વહાણ , અને એમાં બીજા (૪) તમામ ખલાસીએ કરતાં વધારે ઊંચા અને મજબૂત એક કપ્તાન છે, પણ જરા કાને કઠણ છે, એને આંખે પણ જરા એવી જ ખાડ છે, અને નૌકાચલન શાસ્ત્રનું એનું જ્ઞાન પણ એવું જ છે. વહાણને કેમ હંકારવું એ બાબત ખલાસીઓ અંદર અંદર ઝધડે છે—કાઈ એ જો કે એક દિવસ પણ નૌચલનવિદ્યાના અભ્યાસ કર્યાં નથી, તથા પોતે કયારે શીખ્યા કે એને કાણે શીખવ્યું એ કહી શકે એમ નથી, છતાં સુકાન હાથમાં લઈ વહાણ હંકારવાના પેાતાને હક્ક છે, એમ દરેક મા છે, અને વધારામાં સૌ એમ પ્રતિપાદન કરે છે કે એ (વિદ્યા) શીખવ શકાય જ નહિ, અને જે કાઈ એમની વિરુદ્ધ (૪) ખેલે તેના તેએ ટુકડે ટુકડા કરી નાંખવા તૈયાર છે. આમ છતાં) સુકાન પાતાને સોંપ દેવાની આજીજી કે પ્રાર્થના કરતા, તે કપ્તનની આજુબાજુ ટાળે મ