________________
ચ્છેિદ ૬
વિનાશ અને વિફલતા આ રીતે ઉત્પન્ન થાય છે: * ગમે તે કાલમાં આપણે જેને દુભ માની શકીએ એવા એ સ્વભાવે છે; એ એવે વ છે કે તેમાંથી રાજ્યેતે તથા વ્યક્તિઓને મહાનમાં મહાન અનિષ્ટ કરનારા અને ભરતીનું વહેણ તેમને જ્યારે બીજી (શુદ્ધ) બાજુ લઈ જાય ત્યારે મહાનમાં મહાન ઇષ્ટતા સાધનારાએ પણ એમાંથી જ નીપજે છે; કારણ કાઈ અપ માનવ, શું વ્યક્તિએના કે શું રાજ્યાના સંબંધમાં કાઈ મહાન ( ઈષ્ટ કે અનિષ્ટ) વસ્તુનો કર્તા થયા હાય એમ બન્યું નથી.
તેણે કહ્યું: એ સૌથી સાચું છે.
અને તેથી ફિલસૂફી નિર્જન જેવી શૂન્ય થઈ ગઈ છે, એને (૬) લવિવિધ અધૂરા રહ્યો છે; કારણ એના પેાતાના માણસે પડી ભાંગ્યા છે, અને તેમણે એનો ત્યાગ કર્યાં છે, અને જ્યારે તે દૂષિત અને અયેાગ્ય જવન ગુજારે છે, ત્યારે એના કાઈ જ સંબંધીએ એનું રક્ષણ કરવા ઊભા નથી એ જોઈ ને નાલાયક માણસા અંદર દાખલ થાય છે અને તેની લાજ લૂટે છે; અને તમે કંડા છે તેમ એને દોષ દેનારાએ જે ઠપકા આપે છે અને જે એમ પ્રતિપાદન કરે છેકે એના ભક્તોમાંના કેટલાએક નકામા છે, અને એમાંના ઘણાને તે સખ માં સખત શિક્ષા થવાની જરૂર છે, તે તમામ દેખે પેલા નાલાયક લોક જ એના પર ઓઢાડે છે.
લેાકેા એમ જ કરે છે.
૩ર૪
*મેં કહ્યું: હા, અને દમામવાળા ખિતાએ! અને પ્રતિષ્ઠિત નામેાથી સારી પેઠે ભરેલી (ફિલસૂફ્રીની) આ ભૂમિને (૩) ખુલ્લી (અરક્ષિત સ્થિતિમાં પડેલી ક્ષુદ્ર પ્રાણીઓ જુએ અને જેલમાંથી કેદીએ છૂટીને કાઈ પવિત્ર મંદિરમાં ધાડ પાડે તેમ તે પેાતાના ધંધા છેાડીને ફિલસૂફીન ક્ષેત્રમાં કૂદી પડે,—અને જેએ આવી રીતે વર્તે છે તે કદાચ પ્રોફે. નેટલશિપના અભિપ્રાયાનુસાર આખા ‘પિબ્લિક'ના આટલા ભાગમાં પ્લેટાની અંગત લાગણી વ્યક્ત થાય છે,