________________
કર
પરિચ્છેદ ૬
તેણે કહ્યું: નિ:શંક.
મેં કહ્યું: ત્યારે, ડેમેન્ટસ, બાકી રહેલા ઘેાડાક જ લેાકા ફિલસૂફીના અધિકારી છે. (૬) દૈવવશાત્ કાઈ ઉમદા અને સુશિક્ષિત પુરુષ દેશનિકાલ હાવાને લીધે એની સેવામાં રાકાઈ પડયો હોય, અને સડાની અસરના અભાવને લીધે તેના લિસૂફીના) પ્રત્યે એના ભક્તિભાવ કાયમ રહ્યો હોય; અથવા એક હલકટ નગરમાં કાઈ ઉચ્ચ આત્મા જન્મ્યા હોય અને તેના રાજકારણ પ્રત્યે એને તિરસ્કાર તથા ઉપેક્ષા હૈ.ય; અને શક્તિસંપન્ન થાડા માણસા હાય, જેએ નાની કલાઓને સકારણ ધિક્કારતા હોય, અને તેને છોડી ફિલસૂફી પાસે આવતા હોય; અથવા સંજોગવશાત્ આપણા મિત્ર થીજીસની લગામ જેમને નિગ્રહ (૪) કરતી હોય એવા કાઈ હાય; કારણ થીજીસનાં જીવનની દરેક વિગતે જાણે એને ક્લિફીથી દૂર લઈ જવાને કાવત્રુ કર્યું હતું, પરંતુ ખરાબ તબિયતને લીધે એ રાજકારમાં પડી ન શકયા. મારા અંતરાત્મા મને અહી આંતિરક સૂચન કરે છે તે અનુસાર હું મારા પોતાને દાખલે ટાંકું પણ એમ કરવું ભાગ્યે જ યોગ્ય ગણાય, કારણ કે બીજા કાર્ય માણસને એવા નિય ંતા જે કદી મળ્યો હોય તેા ભાગ્યે જ મળ્યા હશે.+ હવે જે આ નાનાશા વર્ગમાં આવી જાય છે તેમણે ફિલસૂફી કેટલી મધુર અને કલ્યાણપ્રદ વસ્તુ છે તેનેા રસાસ્વાદ કરેલા હોય છે; અને જનસમૃત્યુની ઘેલછા પણ પૂરતી જોયેલી હોય છે;× અને તેએ (૬) જાણે છે કે એક પણ રાજદ્વારી પુરુષ પ્રમાણિક નથી, તેમ જ (તેમનામાં) ધર્માંતા કાઈ અગ્રણી પણ નથી કે જેને પડખે
* ઉદા, તરીકે સાક્રેટિસ તથા પ્લેટો પેતે,
""
+"Dia monior
"
પેાતાને કાઈ દેવી અવાજ 'ની બક્ષિસ છે એમ સોક્રેટિસ માનતા. અ ંતરાત્માને એ અવાજ માત્ર નકારાત્મક આદેશ જ આપતા.
× જાહેરજીવન વિશેના પ્લેટાના અભિપ્રાય.