________________
૩રપ પિતાના ક્ષુદ્ર ધંધાઓમાં સૌથી વધારે પ્રવીણ હોય છે–આ વિશે
જ્યારે તમે વિચાર કરે ત્યારે તમે બીજા કયા પરિણામની આશા રાખી શકે? કારણે ફિલસૂફીની આવી દુરાવસ્થા થઈ છે તો પણ જે બીજી કળાઓમાં નથી દેખાતો એટલે મહિમા હજી તેનામાં રહ્યો છે. અને આ રીતે તેમના ધંધાઓ અને (નાની) કલાઓને લીધે તેમનાં શરીર જેવાં થઈ ગયાં હોય છે, તેવા જેમના (૬) સ્વભાવ અપૂર્ણ છે, અને જેમના આત્માઓ તેમની ક્ષુદ્ર વૃત્તિઓને લીધે કદ્રુપ અને વિચલિત થઈ ગયા છે તેવા ઘણયે તેના તરફ આકર્ષાય છે. આવું બને એ શું અપરિહાર્ય ન ગણાય?
હા.
કોઈ માથે ટાલવાળો ના શે કાઈગરે જાણે હમણાં જ કારાવાસમાંથી છૂટયો હોય અને ક્યાંકથી અચાનક) પૈસા મળી ગયા હાય બાબર એવા જ શું તેઓ નથી લાગતા? એ નાવણ કરે છે અને નો કોટ પહેરે છે અને તેના શેઠની જે દીકરી અત્યારે ગરીબ અને નિરાધાર થઈ ગઈ છે તેને જાણે પરણવા જતો હોય એમ વરરાજાની માફક તેને શણગારવામાં આવે છે.
(૪૬) બરાબર બંધબેસતું ઉદાહરણ.
એવાં લગ્નોની પ્રજા કેવી થશે ? શું તેઓ નીચ અને વર્ણસંકર નહિ થાય ?
એ વિશે કશે પ્રશ્ન જ ન કરી શકાય.
અને જેઓ શિક્ષણ માટે નાલાયક છે એવા માણસો કિલસૂફીની પાસે જાય, જે (ફિલસૂફી)ને હોદ્દો એમના કરતાં ઊંચે છે એની સાથે મૈત્રી કરે, ત્યારે કઈ જાતના વિચારો અને અભિપ્રાય પેદા થવા સંભવ છે? કાનને પ્રિય લાગે એવાં વાલે જ શું એ નહિ હોય, અને તેમાં ખરું હીર તે નહિ જ અથવા સાચ્ચા વિવેક જેવું કે એને ઉચિત પણ કશું નહિ? - જુઓ ઉપર ૩૭૧ Bane of smaller trades – B a n a u si a’