________________
પરિચ્છેદ પ
૧૭.
વિશિષ્ટતા ) રાખવી એ આપણે દેવ પાસેથી શીખવું પડશે; અને એ ફરમાવે તે પ્રમાણે શું આપણે કરવું ન જોઈએ ?
અવશ્ય.
અને ભવિષ્યના યુગેામાં આપણે તેમને સત્કાર ( 7 ) કરીશું તથા વીરેની કરી આગળ જેમ ઘૂંટણીએ પડીએ છીએ તેમ તેમનાં સમાધિસ્થાને આગળ આપણે ઘૂંટણીએ પડીશું. અને માત્ર તેમને જ નહિ પણ જે કાર્ય અત્યંત સદ્ગુણી ગણાયા હશે,—પછી ભલે તેએ વૃદ્ધાવસ્થાને લીધે કે બીજી કાઈ રીતે મરણ પામ્યા હોય—તેમને પણ એવાં જ સન્માન આપવામાં આવશે. તેણે કહ્યું : એ તદ્દન ખરુ છે.
બીજું આપણા સૈનિક એમના દુશ્મને પ્રત્યે કેવી રીતે વર્તાશે ? આ વિશે શું ( નક્કી કરીશું ) ?
શા સબંધે તમે આમ પૂછે છે ? સૌથી પહેલાં ગુલામીના સંબંધે ? હૅલેનિઝ લેાકેા હૅલેનિક રાજ્યોને ગુલામ બનાવે અથવા પાતાથી નિવારી શકાય એમ હોય છતાં ખીજાએાને એ રાજ્ગ્યાને ગુલામ બનાવવા દે એ સારું છે એમ શું તમે માનો છે ? જંગલી લેાકેાની * ધૂંસરી નીચે ( આપણી ) આખી જાતને એક દિવસ ગુલામ બનવાનો વારો આવે એ (૪) ભયનો વિચાર કરતાં, શું હેલેનિક લેાકેાનો રિવાજ એક બીજાને ક્ષમા આપવાનો ન હોવા જોઈ એ ?
તેએ એક બીજાને ક્ષમા આપે એ કેટલેય દરજ્જે સારું છે. ત્યારે કાઈ પણ હેલેનિકને તેઓ પોતાના ગુલામ તરીકે નહિ રાખે; આ નિયમ તેએ પાળશે તથા બીજા હેલેનિક લેાકેાને ( આ નિયમ પાળવાની ) સલ.હ આપો.
તેણે કહ્યું : જરૂર; આ રીતે તેએ જંગલીએની * સામે સંપ
* ગ્રીક લેાકા ગ્રીક સિવાયની બીજી ખંધી પ્રશ્નઆને જ ગલી ( Barbarians ) કહેતા,