________________
૨૯૨
પરિચ્છેદ પ
જેમને હું ઉલ્લેખ કરું છું, તથા માત્ર જેમને જ (વ ) ફિલસૂફાનું નામ આપવું ચેાગ્ય છે, તે એની વચ્ચે હું આ બે પાડું છું. તેણે કહ્યું: તમે એમની વચ્ચે કેવી રીતે ભેદ પાડા છે ? મેં જવાબ આપ્યા: મારા ખયાલ પ્રમાણે જે લેાકેા દૃશ્યાના અને ધ્વનિઓના પ્રેમી હોય છે તે મધુર સ્વરે અને રંગ અને આકારો તથા તેમાંથી જેટલી કૃત્રિમ બનાવટા થઈ શકે તે બધાના શોખીન હેાય છે, પરંતુ તેમનું ચિત્ત પરમ સૌં જોવા કે ચાહવા અશક્ત હોય છે.
તેણે જવાબ આપ્યા : ખરું. આ( પરમ સાંદર્યાંના )ના દૃશ્યને તે તેા બહુ જ થાડા.
પ્રાપ્ત કરવા શક્તિમાન થાય
(ૐ) સાવ સાચું.
અને જેને સુ ંદર વસ્તુનું ભાન હોવા છતાં પરમ સાંનું કશું ભાન નથી, અથવા જો કાઈ ખીજો એક સૈદના જ્ઞાન પ્રત્યે એને દોરી જાય તેા યે એની પાછળ પાછળ જવાને પણ જે અશક્ત છે—એવા વિશે—હું પ્રશ્ન કરું છું,—એ જામ્રવસ્થામાં છે કે (પછી) માત્ર સ્વપ્નમાં છે? વિચાર કરેા : જે ભિન્ન વસ્તુઓને સરખી ગણે છે, જે ખરી વસ્તુને બદલે એની નકલ મૂકે છે તે—(પછી) તે જાગતે હાય કે ઊંધતા હાય, પણ શું સ્વપ્નાવસ્થામાં નથી ?
મારે અવશ્ય કહેવું જોઈ એ કે એવા માણસ સ્વપ્નાવસ્થામાં જ છે. પણ ખીજાના દાખલેો લેા, જે પરમ સાંના અસ્તિત્વને ( ૩ ) પિછાની શકે છે અને તત્ત્વને સ્થાને વસ્તુઓ કે વસ્તુએને સ્થાને તત્ત્વને મયા સિવાય, તત્ત્વના માત્ર (ઘેાડા જ) અંશને જે વસ્તુઓ ગ્રહણ કરતી હોય છે તેમનાથી એ તત્ત્વ ભિન્ન છે એમ પારખી શકે છે.એ શુ` સ્વપ્નવસ્થામાં છે કે જાપ્રદવસ્થામાં ?
એ પૂરેપૂરા જાગ્રત છે.
અને શું આપણે એમ ન કહી શકીએ કે જે જાણે છે તેના