________________
૩૦૬
પરિચ્છેદ
સાવ સાચું.
(૪૮૬) ફિલસૂફ્ના સ્વભાવનું એક બીજું લક્ષણ પણ વિચારવાતું રહે છે.
એ કયું ?
એના મનના કોઈ પણ ગૂઢ ખૂણામાં અનુદારતાને સ્થાન ન હોઈ શકે. દૈવી અને માનુષી—એ બંને વસ્તુસમસ્તને માટે જેતે આત્મ નિર ંતર ઝંખ્યા કરતા હાય, તેને મન ક્ષુદ્રતા કરતાં બીજો કાઈ મેઇડ વિરોધી ગુણ નથી.
તેણે જવાબ આપ્યા: તદ્દન ખરું.
તે પછી જેનામાં મનનુ (ખરેખરું), એશ્વય છે અને સમસ્ત કાલ અને સમસ્ત અસ્તિત્વના છા છે તે આ મનુષ્યજીવનની કિંમત વધારે શી રીતે આંકે
ન જ આંકી શકે.
(૬) અથવા એવા માનવ મૃત્યુને ભયંકર માની શકે ખરી ? ખરે નહિ જ.
ત્યારે બીકણુ તથા હલકા સ્વભાવ ( વાળા માણસ ) સાધી ફિલસૂફીમાં કા ભાગ ન લઈ શકે, ખરું ને ?
અવશ્ય નહિ.
અથવા વળી જેના સ્વભાવમાં જરા પણ વિસંવાદ નથી, જે લોભી, હલકા, બડાઈ ખાર કે બીકણ નથી—હું પૂછું છું—આવી વ્યક્તિ શું કદી પેાતાના વ્યવહારમાં કઠેર કે અધમી થઈ શકે ખરી ?
અશકય.
ત્યારે કયા માણસ નમ્ર અને ધર્મિષ્ઠ કે જંગલી અને અતડા છે એ તમે તરત પારખી શકશે; યુવાવસ્થામાંથી જ જે લક્ષણે દારા ફિલસૂફીને અનુરૂપ અને ફિલસૂફીના વિરોધી સ્વભાવેશ વચ્ચે ભેદ પાડી શકાય તે આ લક્ષણા છે.
ખરુ.