________________
પરિચ્છેદ ૬
સમજવા જોઈ એ, અને એ રીતે એને સમજ્યા પછી જ, હું ભુલતા ન હાઉ તા આપણે સ્વીકાર પણ કરીશું કે એ તમામ ગુણાનુ સચેાજન શકય છે, તથા એવું સયાજન જેમનામાં હોય તેએ અને માત્ર તેઓ જ રાજ્યના શાસનકર્તા થઈ શકે.
એટલે ? આપણે માની લે કે ઉત્પત્તિ કરાવે એ
૩૦૪
શાશ્વત સ્વરૂપનું દર્શન માનસ હંમેશાં ચાહે છે.
અને લયથી મુક્ત એવા (વ) પ્રકારના જ્ઞાનને જ ક્લિફેાનુ
કબૂલ.
મે કહ્યુંઃ અને આ ઉપરાંત તે ખરા સમસ્ત સત્તા જ અનુરાગી હોય છે એ વિશે પણ આપણે એક મત થશું; એવે એક પણ માટે કે નાનો, એછે કે વત્તો માનનીય ભાગ નથી કે જેને પેાતાની રાજીખુશીથી—આપણે અગાઉ+ કામી અને મહત્ત્વાકાંક્ષી માણસ વિશે કહ્યું હતું તેની જેમ—એ તજી દેવા તૈયાર હાય. ખરુ.
અને આપણે જે રીતનું એમનું વર્ણન કરીએ છીએ (F) એવા જ જો એમણે થવાનું હાય, તેા એક ખીજો ગુણ પણ શું એમનામાં ન હોવા જોઈ એ ?
એ કયા ?
સચ્ચાઈઃ તે કદી ઇરાદા પૂર્વક અસત્યને પેાતાના ચિત્તમાં સ્થાન નહિ આપે, કારણુ અસત્યને તે તે ધિક્કારે છે, અને તે સત્યને ચાહશે.
હા, એમને વિશે એટલું આપણે કદાચ ખુશીથી કહી શકીએ ખરાં. મે જવાબ વાળ્યોઃ મારા મિત્ર, ‘કદાચ' એ શબ્દ યોગ્ય નથી, એમ કહાને કે એટલું તેા આપણે ચાક્કસ કહી શકીએ;' કારણ જેને જે વસ્તુ પ્રત્યે સ્વભાવથી જ પ્રેમ હાય, તે વસ્તુ સાથે સંબંધ ધરા
* મુદ્દો ૧, ફિલસૂફના સ્વભાવ. + જીએ ઉપર ૪૭૪ રૂ-૪૭૫ A-૬.