________________
૮૪
રક્ષણ કરી
તેમ જ, મેં કહ્યું: પાલકે આંધળા નહિ પણ દેખતો હાવા જોઈએ. એ
શકે નહિ ખરું ને ?
એ વિશે પ્રશ્ન જ ન કરી શકાય.
૩૦૩
જે સાચવવાનું છે તે વિશે તેા મતભેદ હાઈ
અને જેએ પ્રત્યેક વસ્તુના સત્ય સ્વરૂપના જ્ઞાનમાં ઊણા હાય, અને જેના આત્મામાં આદર્શો સ્પષ્ટ રીતે વસેલા નથી, અને તેથી કશાનો પણ ઉદ્ઘાર કરતી વખતે મૂલ પરમ સત્ય તરફ કાઈ ચિત્રકાર જુએ તેમ જે જોઈ શકવાના (૩) નથી, અને જેમની પરદુનિયા વિશેની દૃષ્ટિ પૂર્ણ પણે ખીલેલી નથી કે જેથી તે આ દુનિયાને સૌંદર્યાં, નીતિ અને ધર્મનાં ધારણા આપી શકે અથવા તો જો એક વાર અપાયાં હોય તે તેનું રક્ષણ કરી શકે કે ટકાવી શકે—આવા લેાકો—હું પૂદ્ધુ છું—શું તદ્દન આંધળા ન કહેવાય ?
તેણે કહ્યુંઃ ખરેખર તે માટે ભાગે એવી જ સ્થિતિમાં છે. ત્યારે આપણી પાસે જો એવા ખીજા માણસા હાય કે જેઓ (દુનિયાદારીના) અનુભવમાં તેમના બરાબરિયા હોય, અને બીજા કોઈ પણ ગુણમાં જરા પણ તેમના કરતાં ઊણા ન હેાય, પણ વધારામાં જેઓ દરેક વસ્તુના શુદ્ધ તત્ત્વને પીછાનતા હાય, તે ઉપર કહ્યા તેવા લાકો શું આપણા પાલકો થશે કે નહિ ?
તેણે કહ્યું: તમામ મહાન શક્તિમાં જે આ સૌથી મહાન શક્તિ છે તે જેમનામાં હોય, તેમને નાપસંદ કરવાનું કહ્યું કારણ હોઈ શકે જ નહિ. તેમનામાં જો બીજી કાઈ ઊષ્ણુપ જણાતી ન હાય, તે તેમને હંમેશાં અગ્રસ્થાન મળવું જોઇએ.
(૪૮૫) મેં કહ્યું ઃ ત્યારે ધારા કે તે આ તથા ખીજા ઉર્ધાના સયેાગ કેટલે અંશે સાધી શકે છે એ હવે આપણે નક્કી કરીએ તે?
જરૂર.
આપણે પહેલાં કહ્યું હતું તેમ ક્લિફ્રનો સ્વભાવ કુવા હાઈ શકે તે શરૂઆતમાં સ્પષ્ટ કરવું જોઈએ. આપણે એને ( લિસને )