________________
પરિછેદ ૫
નાસ્તિ હોય–અમુક અંશે ખરે અને અમુક અંશે ખરે ન પણ હોય તે પરમ સત્વ અને સત્ત્વનો પરમ અભાવ એ બેની મધ્યમાં એને સ્થાન મળશે ખરું ને ?
હા, એમની વચ્ચે એનું સ્થાન રહેશે.
અને સર્વના જેવું જ્ઞાન હતું અને અ-સત્ત્વના જેવું અવશ્ય અજ્ઞાન હતું તેથી સત્ત્વ અને અસત્ત્વના ભયમાં જે રહેલું છે તેને માટે જ્ઞાન અને અજ્ઞાનનું (૨) મધ્યસ્થ પદ, જે એવું કઈ પદ હોય તો તેને શોધી કાઢવાનું રહ્યું.
જરૂર, અભિપ્રાયનું અસ્તિત્વ આપણે સ્વીકારીએ છીએ કે નહિ? * નિઃશંક. જ્ઞાનની શક્તિ જે છે તે જ એ કે કોઈ બીજી ? કઈ બીજી.
ત્યારે અભિપ્રાય તથા જ્ઞાનની શક્તિઓ વચ્ચે જે ભેદ રહેશે છે તેને અનુરૂપ તે બંને જુદા જ પ્રકારની વસ્તુઓને પોતાને વિષય કરે છે.
હા.
અને જ્ઞાન અને સત્ત્વ બંને સાપેક્ષ છે, તથા જ્ઞાન સત્ત્વને જાણે છે. પરંતુ (ચર્ચામાં) વધારે આગળ ગયા પહેલાં હું એક વિભાગ પાડીશ.
કે વિભાગ ?
(૪) દરેક શક્તિને પિતાને જુદા જ વર્ગમાં મૂકીને હું શરૂઆત કરીશ: આપણામાં અને બીજી તમામ વસ્તુઓમાં શક્તિઓ છે અને તે શક્તિઓને લીધે આપણે જે ક્રિયા કરીએ છીએ તે કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે દષ્ટિ તથા શ્રવણને હું શકિતઓ કહે. જે વર્ગ મને અભિપ્રેત છે તે કો તે મેં બરાબર સ્પષ્ટ કર્યો છે ખરે ?
૪ જુઓ ઉપર પરિ. ૪, ૪૨૯; ૪૪૨ વે; તથા સરખાવો પરિ. ૨, ૩૭૬