________________
૪૭૯
૦૯
સાહેબ, આપ કૃપા કરી અમને કહેશે કે આ તમામ સુંદર વસ્તુઓમાં એકેય એવી છે જે (સાથે સાથે ) કદ્રુપ પણ નહિ માલૂમ પડે; અથવા જે કંઈ ધર્મિષ્ઠ છે તેમાં અધ નહિ દેખાય, અને જે કંઈ પવિત્ર છે તે (સાથે સાથે ) અપવિત્ર પણ ન હોય ?
(૬) તેણે જવાબ આપ્યા : નહિ, જે સુન્દર છે તે અમુક દૃષ્ટિબિંદુથી કપ દેખાઈ આવશે, અને આ જ સત્ય બાકીના વિશે ખરું છે.
અને જે અનેક વસ્તુઓ ( અમુક દૃષ્ટિએ ) ખમણી છે તે ( બીજી દષ્ટિએ ) શું અધી નહિ લાગે ?—એટલે કે અમુક વસ્તુથી ખમણી અને બીજીથી અધી ?
તદ્દન ખરું.
અને મેટી અને નાની, ભારે અને હલકી એમ જે વસ્તુ વિષે આપણે ખેલીએ છીએ તે વસ્તુને નિર્દેશ જેટલા આનાથી નહિ થઈ શકે તેટલા જ ( આનાં ) વિરેાધી પોથી પણ નહિ થઈ શકે? ખરુ; આ તથા (નાં) વિરેાધી નામેા તેમાંની દરેક વસ્તુને હંમેશાં લાગેલાં રહેશે.
અને અમુક જ નામેાથી જે ઘણી વસ્તુઓને નિર્દેશ કરવામાં આવે છે તે તમામ વસ્તુઓમાંની કાઈ પણ વસ્તુને વિશે શું એમ કહી શકાશે કે તે તે! આ છે અને પેલી નથી ?
તેણે જવાબ આપ્યો : એ તેા ઉત્સવા વખતે જે શ્ર્લેષ–( ૪ ) ના કોયડા પૂછ્યામાં આવે છે, અથવા એક ષઢ કાઈ ચામાચીડિયા સામે, અને તેઓ ઉખાણામાં કહે છે તે પ્રમાણે, જેના પર ચામાચીડિયું એન્ડ્રુ છે તેના પર કંઈક એવું તેા તાકીને મારે છે કે તે એને પેાતાને વાગે છે, તેવા બાળકાના ઉખાણા જેવી આ વસ્તુએ લાગે છે. જે ભિન્ન ભિન્ન વસ્તુઓ વિશે હું ખેાલું છું તે બધી આ ઉખાણા જેવી * પ્લેટાના અનેાન્તવાદ્