________________
૪૪૨
૧૮૫
(૬) વારુ, અને આપણે શું પૂર્ણ રાજ્યના આદર્શને સતા નહાતા ?
અચૂક.
અને આપણે વર્ણવી તે પદ્ધતિ અનુસાર રાજ્યની વ્યવસ્થા કરવાની શક્યતા આપણે સાબીત કરવા અશક્ત હેાઈ એ તેથી ક આપણા સિદ્ધાંત નબળા પડી શકે?.
તેણે જવાબ આપ્યો : અવશ્ય નહિ.
મે' કહ્યું : એ ખરું છે; પણ જો તમારી વિનંતી અનુસાર કયા સ ંજોગામાં અને કેવી રીતે (આવા રાજ્યના અસ્તિત્વને ) અસ ંભવ સૌથી પ્રબળ બનવા પામે એ વિશે જો મારે પ્રયત્ન કરવાના હોય અને સાબીત કરવાનું હોય, તેા, આ ( બાબત )ને નજર આગળ રાખીને, તમારી પહેલાંની કબૂલાતા ફરીથી ખાલી જવાનું મારે તમને કહેવું જોઈ એ. કઈ કબૂલાતા ?
(૪૩) મારે એ જાણવું છે કે આદર્શો ( તત્ત્વે ) ભાષા દ્વારા કદી સર્વાંશે વ્યક્ત કરી શકાય? વસ્તુના કરતાં શબ્દ શું વધારે (અ ) વ્યક્ત કરતા નથી, અને પછી ભલે માણસ ગમે તેમ ધારે, તે પણ વસ્તુઓના સ્વભાવને લીધે જ, રીતે જે કંઈ અસ્તિત્વ ધરાવે છે ( એટલે કે વસ્તુએ ) નથી ? તમે શું કહેશે ? *
વાસ્તવિક સત્ય કરતાં શું ઊભું
હું કબૂલ થાઉ છુ.
ત્યારે તેા વસ્તુતઃ જે રાજ્ય હયાતિમાં
આવશે તે આદર્શ
* આપણા આજના જ્ઞાનની દૃષ્ટિએ આપણે એમ કહીએ કે વસ્તુના સ્વભાવ સંપૂર્ણ પણે શબ્દો દ્વારા વ્યક્ત થઈજ ન શકે, જ્યારે પ્લેટા એથી ઉલટા સિદ્ધાન્ત પર ઉતરે છે : વસ્તુનાં લક્ષણા જે શબ્દો દ્વારા જ આપણે જણાવી શકીએ તે શબ્દો એ લક્ષણાથી વધારે થવાના જ—એટલું તેા વધારે કે તેને મુકાબલે જે વાસ્તવિક લક્ષણે! આપણે પ્રત્યક્ષ કરીએ છીએ તે ઉતરતાં આઁખાંઅપૂર્ણ લાગવાનાં જ. પ્લેટાના ભાવા આ પ્રકારના છે, The Idea transcends the actual things even as the latter are born of it and resemble it'