________________
૮૬
પરિચ્છેદ પ
રાજ્યને દરેક રીતે મળતું જ હશે એમ સાબીત કરવાના તમે મારા પર તકાદો નહિ કરી શકેા : લગભગ આપણી પ્રતિજ્ઞાનુસાર રાજ્યને શી રીતે અમલ કરી શકાય એટલું જ જો આપણે શોધી કાઢવાને શક્તિમાન થઈ એ તેા તમે જે શકયતાની માગણી કરી ( = ) રહ્યા છે! તે આપણે ધી કાઢી છે એમ તમે સ્વીકારશે, અને તેટલાથી સ ંતોષ પામશેો. મને તે સ ંતાપ થાય એની મને ખાત્રી છે, તમને સ ંતાપ થશે કે નહિ ? હા, થશે.
બીજું ( આધુનિક ) રાજ્યામાં આજકાલના ગેરવહીવટના કારણભૂત એવા કયા દોષ છે, તથા એછામાં ઓછા એવે કયા ફેરફાર કરીએ કે જેને લીધે રાજ્ય વધારે સાચા સ્વરૂપમાં વ્યક્ત થાય એ બતાવવાના મને પ્રયત્ન કરવા દે; અને જો શકય હોય તે એ ફેરફાર માત્ર એક જ વસ્તુમાં થવા દે, અથવા નહિ તે। એમાં; ગમે તે પ્રકારે શકય તેટલી એછામાં ઓછી વસ્તુમાં અને આખામાં ઓછા ફેરફાર ભલે થા,
(૪) તેણે જવાબ આપ્યા જરૂર.
મે કહ્યું: હું માનું છું કે જે કંઈ નાના ને નથી કે સહેલે નથી છતાં શકય છે એવા જો માત્ર એક ફેરફાર કરવામાં આવે તે રાજ્યમાં સુધારા થઈ શકે ખરા.
તેણે કહ્યું : એ શેા છે?
મેં કહ્યું : ત્યારે હવે જેને મેં મોટામાં મેાટા મેાજા સાથે સરખાવ્યું હતું તેને ભેટવા હું જાઉ છું; જો કે હસાહસમાં અને અપમાનમાં એ માજી મને તેાડી પાડે અને ડૂબાડી દે છતાં એ સત્ય હું ખેાલીશ જ અને મારા શબ્દો પર ધ્યાન આપો.
મેલે.
મેં કહ્યું : જ્યાંસુધી ફિલસૂફ઼ા રાજાએ ન થાય, અને આ દુનિયાના રાજાઓમાં ફિલસૂફીનાં પ્રાણ અને શક્તિ (૪) ન વસે, તથા રાજપ્રકરણી મહત્તા અને ( ફિલસૂફીના ) વિવેક