________________
૧૮
આ
માનવામાં આવે છે. સ્ત્રીઓ પ્રત્યે તમે શું રીતે જ વતા નથીઃ એકનું નાક ચીમું હાય છે, અને તમે તેનાં સુન્દર માંનાં વખાણુ કરા છે; બીજી ખીંટી જેવા નાકવાળીની દૃષ્ટિ તમે કહો છે કે રાજકુમારી જેવી છે; જ્યારે જેનું નાક ચીષુ નથી તેમ ખીંટી જેવું પણ નથી તેનામાં સપ્રમાણતાનું સૌન્દ` છે: (૬) શ્યામ મુખ હોય તે તે પુરુષાતનથી ભરેલું છે, ર્ગે ઉજળાં હોય તે તેા દેવાનાં બાળકા છે; અને તે નામ આપે છે તે અનુસાર મધુર · મધ જેવાં ફિકાં વિશે, અપાના પ્રત્યયા જોડીને જે પ્રેમીએ વાત કરે છે, અને યુવાવસ્થામાં ગાલ પર ફ્રિક્કાશ હાય તેનાથી જે વિમુખ થતા નથી, તેમની જ શાથી આ નામે નીપજ્યાં નથી તેા બીજું શું? એક જ શબ્દમાં ( ૪૭૫ ) કહીએ તે। યુવાવસ્થાના વસંતમાં ખીલતું એક પણ પુષ્પ તમારે જતું કરવું ન પડે એ ખાતર—એવું એક પણ અહાનું નથી કે જે તમે આગળ ન ધરા.
૪૭૪
દલીલની ખાતર જો તમે મને પ્રેમની બાબતમાં પ્રમાણભૂત ગણુતા હૈ। તા હું ‘હા' પાડું છું.
અને મદ્યના પ્રેમી વિશે તમે શું કહેશેા? તેમને પણ એ જ રીતે વતાં શું તમે નથી જોતા ? કાઈ પણ પ્રકારના દારુ પીવા ગમે તે બહાનું મળે, તે તે ખુશ ખુશ થઈ જાય છે.
ધણું જ સરસ.
અને મહત્ત્વાકાંક્ષી લેાકેા વિશે પણ આ જ વાત ખરી છે; જો તેએ એક લશ્કરનું સેનાપતિપદ લઈ શકે એમ ન હોય તે એક હરાળ પર હુકમ ચલાવવા તેઓ ખુશી હોય છે; અને ( ૧ ) ખરેખર મહાન ગણાવા તથા માન મેળવવા તે શક્તિમાન ન થાય તે ક્ષુદ્ર અને નાના માણસો તેમને માન આપે તેા પણ તેઓ ખુશ થઈ જાય છે,— ગમે તેમ થાય તાપણુ કાઈ પણ પ્રકારનું માન તા એમને જોઈ એ જ.
ખરાખર એમ જ.
મને કરીથી તમને પૂછ્યા દાઃ જે કાઈ ઇષ્ટ વસ્તુએના અમુક
૧૯