________________
પરિચ્છેદ પ
તેણે કહ્યું : હા, જો પાલકાના વંશવેલા શુદ્ધ રાખવા હોય તે એમ કરવું જ જોઈ શે.
તે
૧૩૦
એમનાં લાલનપાલન માટે સગવડ કરશે, અને માતાઓને જ્યારે ધાવણ ચડ્યું હશે ત્યારે (૩) તેમને આ વાડામાં તે લઈ આવશે, પણ બને તેટલી વધારે સંભાળ રાખશે કે કાઈ માતાને પેાતાનું બાળક કયું તેની ખબર ન પડે; જરૂર પડે છેકરાંઓનાં ધાવણુ માટે તે બીજી ધાવા પણુ રાખશે. છેાકરાંઓને ધવરાવવાની ક્રિયા બહુ લાંખે। વખત ન ચાલે એની સંભાળ રાખવામાં આવશે; અને માતાએને રાત્રે ઉડવાની કે એવી બીજી તકલીફ્ લેવી નહી પડે, કારણ તે આ જાતનું બધું કામ આયાઓને અને કરાને સાંપી દેશે.
તમે તેા એવી કલ્પના કરી છે નહિ કે પાલાની પત્નીને છોકરાં થતાં હોય ત્યારે પણ તે તે નિરાંતે મજા કરતી હશે !
મેં કહ્યું : શા માટે નહિ ? અને એમણે મજા કરવી જ જોઈ એ. પણ ચાલો આપણે તે આપણી ચેાજનાને આગળ ધપાવીએ. આપણે એમ કહેતા હતા કે માબાપેામાં પરિપકવ યૌવન હોવું જોઈ શે.
સાવ સાચું.
( ૬ ) અને પરિપકવ યૌવન એટલે શું ? સ્ત્રીનાં લગભગ વીસ વર્ષોં અને પુરુષનાં ત્રીસ વર્ષોં એવી વ્યાખ્યા શું એની આપી ન શકાય ? તમે યાં વર્ષોંના આમાં સમાવેશ કરવા માગેા છે ? મેં કહ્યું : એક સ્ત્રી વીસ વર્ષની થાય ત્યારથી તે ચાલીસ વર્ષની ચાય ત્યાંસુધી રાજ્યને બાળ અપી` શકે. (અને) જીવનની નાડ જે વર્ષોંમાં સૌથી વધારે વેગમાં ધબકતી હૈાય તે સમય વીત્યા બાદ પુરુષ પચ્ચીસમા વર્ષોંથી શરુ કરી શકે, અને એ પિસ્તાળીસ વર્ષના થાય ત્યાંસુધી પ્રજોત્પત્તિ કરી શકે.
( ૪૬૧ ) તેણે કહ્યું ઃ અવશ્ય, એ વર્ષોં દરમિયાન જ પુરુષો તથા સ્ત્રીઓની શારીરિક તેમજ માનસિક શક્તિ અક્ષત રહે છે.