________________
૪૪
સંબધીઓ જે !'કાસનાં કારણભૂત થાય છે તે તમામમાંથી તે
ઉગરી જશે.
અલબત્ત ઉગરી જ જશે.
તેમજ અપમાન કે હુમલા કરવાના મુદ્કા તેમનામાં દી ઉપસ્થિત થાય એ શકય નથી. કારણ સમાવડિયા સમાવડિયા સામે પેાતાનું રક્ષણુ કરે એમાં કશી માનની હાનિ કે ખાટું નથી એમ આપણે પ્રતિપાદ્ન કરીશું; (વળ) ગમે (૪૬૫) તે માણુસના શરીરનું રક્ષણ અવશ્ય થવું જોઈએ એ બાબત આપણે સાવીશું. તેણે કહ્યું : એ ઠીક છે.
હા, અને એ કાયદામાં ખીજું વધારાનું સારું તત્ત્વ પણ રહેલું છે; એ કે- જો કાઈ માણસને ખીજાની સાથે ટટા થયેા હાય તા પેાતાના આવેગને એ ત્યાં તે ત્યાં સ ંતાષી લેશે અને એ ટટા વધારે ભયંકર સ્વરૂપ પકડે ત્યાં સુધી લાંખા નહિ ચાલવા દે.
જરૂર.
યુવાન લેાકાતે શિક્ષા કરવાની અને તેમના પર શાસન ચલાવવાની ફરજ વડીલા પર નાંખવામાં આવશે,
એ સ્પષ્ટ છે.
તેમજ ન્યાયાધીશે એમને હુક્રમ કરે નહિ ત્યાં સુધી નાનાં વડીલોને કદી મારો નહિ, કે એમના પ્રત્યે ખીજી કાઈ બળજબરી નહિ કરે એ વિશે શંકા ન હાઈ શકે; તેમ તેએ એમનું ખીજી કાઈ રીતે અપમાન પણ નહિ કરે. કારણુ લજ્જા અને ભય—એ જખરાં પાલકા છે જે તેમને એમ કરતાં અટકાવશે: જેઓ તેમનાં માબાપ (૬) છે એમની સામે હાથ ઉગામતાં લોકાને જે અટકાવે તે લજ્જા; ( તથા ) જે ખીજા તેમના ભાઈ આ, પુત્રો, અને પિતાઓ છે તે જેને ઇજા થઈ છે તેની વારે ધાશે એમાંથી ( ઉપજે તે) ખીક. તેણે જવાબ આપ્યા : એ ખરું છે.
ત્યારે દરેક રીતે નગરવાસીએ અંદર અંદર થાંતિ બળવે તે