________________
પરિચ્છેદ પ
૨૭.
અર્થે કાયદાએ એમને બધી રીતે મદદ કરશે. હા, શાંતિમાં કશી પણ ઊણપ નહિ રહે.
અને પાલકા અંદર અંદર કદી ટંટા ક્રિસાદ નહિ કરે અને આથી બાકીના પુરવાસીએ તેમની કે પેાતાની અંદર અંદર વિરુદ્ધ પડે એવી કશી ખક પણ નહિ રહે.
કશી જ નહિ.
જે નાની નાની ક્ષુદ્રતામાંથી તેએ (આપેઆપ આ કારણે) ( ૪ ) મુક્ત થઈ જશે એના તે ઉલ્લેખ કરવા પણ મને ગમતે નથી; કારણ એના પર લક્ષ આપવું જરૂરનું નથી : ઉદાહરણ તરીકે ગરીબે પૈસાદારની ખુશામત કરે છે તે, અને કુટુમ્બને ઉછેરવામાં તથા ઘરવખરીની ચીજો ખરીદવા પૈસા મેળવવામાં, ઉછીના લાવવામાં અને પછી નામરજવામાં, કે ગમે તે રીતે ( પૈસા ) મેળવવામાં, અને ( એક વાર મેળવ્યા પછી ) સ્ત્રીઓને અને ગુલામાને હસ્તક સેાંપવામાં લેાકેાને જે જંજાળ અને દુઃખ અનુભવવાં પડે છે—કેટલીયે જાતનાં ધણાં અનિષ્ટો જેને લેાકેા આ રીતે સહન કરે છે એ પુરતાં સ્પષ્ટ છે, અત્યંત ક્ષુદ્ર છે અને એને વિશે ઉલ્લેખ કરવા યાગ્ય નથી.
( ૬ ) તેણે કહ્યું : હા, એ જોવા સારુ માણુસને આંખાની જરૂર નથી.
અને
આ તમામ અનિષ્ટામાંથી તેઓ ઉગરી જશે, તથા એમનાં જીવન એલિમ્પિક વિજેતાઓના જેટલાં ધન્ય થશે અને એનાથી પણ વધારે ધન્ય !
કઈ રીતે ?
મે કહ્યું : આપણા પુરાવાસીઓએ વધારે યશસ્વી જીત મેળવી છે અને જાહેર ખર્ચે એમને વધારે સંપૂર્ણ રીતે નિભાવ કરવામાં આવે છે—એવાના જીવનમાં જે ધન્યતા સાંપડે છે તેને એક અચ્ માત્ર એલિમ્પિક વિજેતાને મળે છે અને એટલાથી પણુ અને સુખી ગણવામાં આવે છે. કારણ એમણે જે જીત મેળવી છે તેનાથી તે