________________
૪૧૭
૨૦૧
ખરું.
ત્યારે જરૂર પડે તે ઊડી જઈ શકે અને ખચી જાય તે માટે એવા સંજોગોની સામે બાળકાને પાંખા આપવી પડશે.
(૬) તેણે કહ્યું : એટલે ?
મારા કહેવાના અર્થ એ છે કે છેક નાનપણથી આપણે તેમને બ્રેાડા પર એસાડવાં જોઈએ, અને જ્યારે એમને ધેડે બેસતાં આવડી જાય ત્યારે ઘેાડે બેસાડી એમને લડાઈ જોવા લઈ જવાં જોઈએ: આ ઘેાડા તેજ અને લડાયક ન હેાવા જોઈ એ, પણ સૌથી નમ્ર અને છતાં બની શકે તેટલા વધારે વેગવાન! આ રીતે હવે પછી જે એમના જ ધંધા થઈ પડવાના છે તેનું સૌથી (૪૬૮) સારું દૃશ્ય તે જોઈ શકશે; અને જો કંઈ પણ ભય આવી પડે, તે તેમના વડીલ નેતાઓની પાછળ તેમણે માત્ર જવાનું છે, અને (એ રીતે ) અચવાનું છે.
તેણે કહ્યું: તમે કહે છે તે
ખરુ છે એમ હું માનું છું. લડાઈ વિશે ખીજું; તમારા સૈનિકાને એકબીજા સાથેના તથા તેમના શત્રુઓ સાથેનેા સબધ કેવા રહેશે? મને તે। એવી દરખાસ્ત કરવાનું મન થાય છે કે જે સૈનિક પેાતાનું સ્થાન છેડી દે કે પોતાનાં રાત્રે ફેંકી દે અથવા બાયલાપણાના કાઈ બીજા કૃત્યને અપરાધ કરે તેને ખેડૂત કે કારીગરની પંક્તિમાં નીચે ઉતારી મૂકવા, તમે શું ધારા છે!?
હું તે કહું કે ખેલાશક
અને જો કાઈ પાતાની જાતને કેદી થવા દે તા આપણે તેના દુશ્મનાને એની ભેટ કરીશું; તેમને એ કાયદેસરના શિકાર છે, અને તેઓ ભલે એનું મર્જીમાં આવે તે કરે.
(૬) જરૂર.
પણ જે વીરે પેાતાનું નામ કાઢયુ હોય, એને આપણે શું આપીશું? સૌથી પહેલાં તેા એના યુવાન મિત્રો તરફ્થી સૈન્યમાં એને