________________
૪૫
૨૦૧
આખા રાજ્યને મુક્તિ મળી છે, * અને જીવનમાં જે બધું જરૂરનું છે એની પૂર્ણતારૂપ મુકુટથી તેઓ તથા તેમનાં બાળકા વિભૂષિત થયેલાં છે; જીવતાં તેમને પેાતાનેા ( ૬ ) દેશ બલેા આપી રહે છે અને મૃત્યુ પછી એમની ક્રિયામાં એમને માન મળે છે.
તેણે કહ્યું : હા—અને એ યશસ્વી બદલા છે. મેં કહ્યું : તમને યાદ છે ને કે અગાઉની ચર્ચા દરમિયાન આપણે ( ૪૬૬ ) જેનું નામ નહિ દઈ એ એવા કાઈ એ આપણા પર એવા આરાપ મૂક્રેલા કે આપણા પાલકાને આપણે દુઃખી કરીએ છીએ એમની પાસે કઈ નથી પણ તે બધુ મેળવી શકા હાત—તેને આપણે એવા જવાબ આપ્યા હતા કે જો પ્રસંગ આવશે તેા આ પ્રશ્ન વિશે હવે પછી આપણે વિચાર કરીશું;+ પણ અત્યારે જે વિચાર ચાલે છે તે અનુસાર, આપણે આપણા પાલકાને ખરેખરા પાલકા જ કરવાના હતા અને કાઈ પણ ખાસ વનાં નહિ પણ સમસ્ત રાજ્યના વધારેમાં વધારે સુખની દૃષ્ટિએ આપણે રાજ્ય ( નું બંધારણ ) ડતા હતા, નહિ ?
હા, મને યાદ છે.
અને ઓલિમ્પિક વિજેતાનાઓના કરતાં આપણા રક્ષણકર્તાઓનું જીવન કયાંય વધારે સારું અને વધારે ધન્ય છે એમ (૧) સાખીત થઈ ચૂકયું છે તે હવે તમે શું કહેશા—માચીનું કે બીજા કા કારીગરાનું કે ખેડૂતાનું જીવન એની સાથે સરખાવી શકારો ખરું ? અવશ્ય નહિ.
પરતુ આ જ વખતે મેં જે બીજી જગ્યાએ કહ્યું હતું તે મારે અહીં ફરીથી કહેવું જોઈ એ કે આપણા પાલકામાંના કેાઈ એવી રીતે સુખી થવાના પ્રયત્ન કરે કે જેથી એ પાલક જ મટી જાય અને
* સરખાવે। ‘ લાઝ' પુ.—૭, ૮૦૭,
× ઉપર જુઓ ૪૧૯-૪૨૦, + જુએ પરિ-૯