________________
૪૬૩
(૬) તેણે કહ્યું ઃ આવાં જ અને બીજાં કઈ નહિ; કારણ કૌટુંબિક સંબંધેનાં નામ માત્ર એઠેથી બેલવાં અને એમાં રહેલા રહસ્ય પ્રમાણે વર્તવું નહિ–એના કરતાં એમને માટે વધારે હાસ્યાસ્પદ બીજું શું હોઈ શકે ?
ત્યારે બીજા કોઈ નગર કરતાં આપણું નગર રાજ્યમાં સંવાદ અને એકતાની ભાષા સૌથી વધારે વપરાતી સંભળાશે. હું પહેલાં કહેતો હતો તેમ જ્યારે કોઈને કંઈ સારું કે માઠું થાય ત્યારે સૌ કેઈએમ જ કહેતું હશે કે “મને સારું થયું” અથવા આ “ખોટું થયું.”
(૪૬૪) તદ્દન ખરું.
અને શું આપણે કહેતા નહોતા કે વિચારવાની તથા બલવાની આ પદ્ધતિને અનુરૂપ થઈ પડે તેમ તેમનાં સુખ અને દુઃખ સર્વ સામાન્ય રહેશે?
હા, અને એ એવાં જ હશે.
અને જે એક જ વસ્તુમાં એ બધાંનું સમાન હિત રહેલું હશે, એને વિશે તે બધા એક સરખી રીતે “મારું–પિતાનું” એવા શબ્દો વાપરશે, અને બધાનું હિત સમાન હશે તેથી સુખ અને દુઃખની લાગણી પણ એમનામાં સમાન રહેશે.
હા, બીજા રાજ્યોમાં હોય છે તેના કરતાં ઘણું જ વધારે પ્રમાણમાં.
અને રાજ્યના સામાન્ય બંધારણ ઉપરાંત આનું (બીજું) કારણ એ છે કે સ્ત્રીઓ અને બાળકે ઉપર પાલકની સમાન માલીકી હશે ?
મુખ્ય કારણ એ જ છે.
(a) અને સુવ્યવસ્થિત રાજ્યને જ્યારે કોઈ સુખ કે દુઃખને અનુભવ થાય ત્યારે શરીર અને તેનાં અંગો વચ્ચે જે સંબંધ પ્રતીત થાય છે તેની સાથે આપણે સરખાવ્યું–ત્યારે આ સરખામણીમાં જે સંબંધ અભિપ્રેત હતો તે સંબંધને લીધે આપણે સ્વીકાર્યું હતું કે લાગણીની એકતા એ જ મહાનમાં મહાન ઇષ્ટ છે.
* પૃષ્ટ ૨૬૬ પરની નોંધ જુઓ.