________________
કર ' કહ્યુંઃ આ મૂળભૂત સિદ્ધાંતાનુસાર જે રાજ્ય હોઈ શકે તે આ કે કઈ બીજા પ્રકારનું રાજ્ય-તે જેવાને તથા આટલેથી પાછાં ફરી આપણુ રાજ્યની આ દષ્ટિએ પરીક્ષા કરવાનો સમય આવી લાગે છે.*
બહુ સારું.
(૪૬૩) બીજા દરેક રાજ્યની જેમ આપણે રાજ્યમાં પણ શાસનકર્તાઓ તથા પ્રજા (બંને) છે ?
ખરું. અને એમાંના દરેક એકબીજાને પુરવાસીઓ કહી બેલાવશે ? અલબત્ત,
પરંતુ બીજાં રાજ્યમાં લેકે પોતાના શાસનકર્તાઓને બીજાં નામથી શું સંબોધતા નથી ?
સામાન્ય રીતે તેઓ તેમને સ્વામી કહી સંબોધે છે, પરંતુ પ્રજાશાસિત રાજ્યમાં તેઓ માત્ર શાસનક્તઓ કહેવાય છે.
અને આપણું રાજ્યમાં શાસનકર્તાઓને પુરવાસીઓનાં નામ ઉપરાંત બીજું કયું નામ લેકે આપે છે?
() તેઓ પાલકે અને સહાયકે કહેવાય છે. તેણે જવાબ આપે. અને શાસનકર્તાઓ લોકોને કઈ રીતે સંબોધે છે ? એમને નિભાવ કરનાર તથા પાળનાર. અને બીજા રાજ્યમાં તેમને શું કહી બેલાવે છે? ગુલામો.
તથા બીજાં રાજયમાં શાસનકર્તાઓ એકબીજાને શી રીતે સંબંધે છે ?
સ–શાસનકર્તાઓ. અને આપણુમાં? સહ–પાલકે. તમે બીજા કોઈ રાજ્યમાં એવા દાખલા જાયા છે કે જેમાં મુદ્દો ૪: આદર્શ નગર રાજ્યનું પરીક્ષણ તથા સામાજિક બંધારણ