________________
Ril
અને આ ઉમ્મરની નીચેનું કે ઉપરનું કાઈ પણુ (માણુસ) જાહેર લગ્નોમાં ભાગ લે તે તેણે અત્યંત અપવિત્ર અને ખાટું કાર્યાં કર્યું છે એમ કહેવાશે; પેાતાનાં સારાં અને કા`દક્ષ માબાપાના કરતાં નવી પ્રા વધારે સારી અને કા દક્ષ થાય એ માટે જે યજ્ઞયાગ અને પ્રાથના, દરેક લમપ્રસંગે પુરાહિતા, હાતાઓ અને આખું ગામ કરે છે—એવા શુકનમાં નહિ, પણ કાર્દ અપશુકનમાં એવા પિતાના બાળકના—જો એનેા જન્મ થાય તા——ગર્ભ રહ્યો હતા એમ (૧) ગણુારી,—એનું બાળક અધ અને વિચિત્ર પાશવવૃત્તિને લીધે પેદા થયું ગણાશે.
૪૬૧
તેણે જવાબ આપ્યો : સાવ સાચું.
અને શાસનકર્તાઓની અનુમતિ સિવાય, જે ઉમ્મર મુકરર કરવામાં આવી છે તે ઉમ્મરનું કાઈ એકાદ પુખ્ત ઉંમરની સ્ત્રીની સાથે સબંધ અંધે તેા તેને પણ આ જ કાયદો લાગુ પડેરો; કારણ આપણે એમ કહીશું કે જેને કશું પ્રમાણુપત્ર નથી તથા જે ( વિધિ અનુસાર ) પવિત્ર થયેલ નથી તેવા વસંકરને જ રાજ્યમાં એ પેદા કરે છે.
તેણે જવાબ આપ્યા : તદ્દન ખરું
જે ઉંમર આપણે મુકરર કરી છે તે ઉંમરનાંતે જ આ લાગુ પડે છેઃ એ ઉંમર પૂરી થયા બાદ આપણે એમને · સ્વૈચ્છાનુસાર વિચરવા દઈશું, સિવાય (૪) કે કાઈ પણ પુરુષથી પેાતાની દીકરીને કે દીકરીની દીકરીને અથવા માતાને કે માતામહીને પરણી નહિ શકાય; અને ખીજી બાજુ અને પેાતાના પુત્રો કે પિતા અથવા પૌત્ર કે પિતામહ સાથે પરણવા દેવામાં નહિ આવે, અને બંને પક્ષે પણ એ જ પ્રમાણે ( કાયદે રહેશે ) અને આપણે આ બધું સ્વીકારીએ છીએ તે એટલા માટે કે આટલી છૂટ સાથે એવા સખત હુકમા પણુ હરો જ કે આવા સંબંધથી પ્રજા ઉત્પન્ન થાય તેા તેને કદી જીવવા દેવામાં નહિ આવે; અને જો કાઈ (બાળક)ના જન્મ ભાગોગે થઈ જાય તે માબાપાએ સમજી જ રાખવાનું છે કે એવા સંબંધથી ઉત્પન્ન થયેલી