________________
પરિચ્છેદ ૪
બહુ સારું; અને જો આપણે દૃઢતાથી એમ કહીએ કે બુદ્ધિ માણસ તથા મિઠે રાજ્ય અને એ દરેકમાં રહેલા ધર્મનું સ્વરૂપ આપણે શોધી કાઢયું છે, તે આપણે જુદું ખેાલ્યા નહિ ગણાઈ એ ખરું ને ?
ફર
જરા પણ નહિ.
ત્યારે આપણે એ પ્રમાણે કહીએ ને ?
આપણે એમ કહીશું.
મેં કહ્યું : અને હવે અધર્મ વિશે વિચાર કરવાના છે. એ સ્પષ્ટ છે.
(૬) શું અધમ ત્રણ તત્ત્વામાં ઉત્પન્ન થતા કલહ હાવા ન જોઈ એ—એ ડખલગીરી અને અટકાયત, તથા આત્માના એક અંશને સમસ્ત ( આત્મા )ની સામેના દ્રોહ, જે ખરેખરા રાજાના પાતે સ્વભાવથી જ દાસ છે, તેવાની સામે બળવાખાર પ્રજા જે ગેરકાયદેસર અધિકારની પ્રતિજ્ઞા કરે છે તે, —આ તમામ ગોટાળેા અને મતિભ્રમ, અધર્મ, અસંયમ, બીકણપણું અને અજ્ઞાન તથા દરેક જાતનેા દુર્ગાણુ નથી તેા ખીજું શું છે?
બરાબર એ જ.
( ૬ ) અને ધર્મ તથા અધર્મનું સ્વરૂપ જાણી લીધા પછી અધમ આચરવાના અને અધર્મી થવાનેા અથવા વળી ધર્માચરણ કરવાના અ પણ સંપૂર્ણ પણે સ્પષ્ટ થઈ ગયા હરો ? તેણે કહ્યું : એટલે ?
મેં કહ્યું : કેમ—જે એ રાગ અને આરોગ્ય શરીરમાં જેવાં રોગ અને આરેાગ્ય છે તેવાં તે
અને આરાગ્ય ) છે.
તેણે કહ્યું : એમ ક્રમ ?
જેવાં છે; કારણ આત્માનાં ( રેગ
જ્ઞાન અને અભિપ્રાય—‹ e p i s t e m e ’ અને ‘ d c x a ' એ બે વચ્ચેના તફાવત પ્લેટોએ અહીં સ્ફુટ કર્યા છે.