________________
૨૫૦
પરિચ્છેદ પ
જરૂર.
અને કોઈ બાઈ ફિલસૂફ઼ હાય અને ખીજી ફિલસૂફીની દ્વેષી
હાય, એકમાં પ્રાણ હાય અને બીજી પ્રાણહીન હેાય ?
એ પણ ખરું છે. ત્યારે કોઈ બાઈનો સ્વભાવ પાલક થવાને લાયક હશે, અને ખીજીનેા નહિ હોય. આ પ્રકારની ભિન્નતાના ધેારણે જ પુરુષ પાલકાની પસંદગી કરવામાં આવતી હશે ખરું ને ?
હા. જે ગુણાને લીધે પાલક થઈ શકાય એ ગુણા પુરુષા અને સ્ત્રીઓમાં એક સરખી રીતે રહેલા છે; તુલના કરતાં માત્ર એનાં બળ ૐ નિ`ળતામાં જ ભિન્નતા દેખાય છે—નહિ ?
એ સ્પષ્ટ છે.
(૬) અને શક્તિમાં અને ચારિત્ર્યમાં જે પુરુષાને તેઓ મળતાં આવે, તથા જે પુરુષામાં સમાન 'ગુણા હોય તે પુરુષાનાં સહચારી તથા સહકારી તરીકે જે સ્ત્રીઓમાં એવા ગુણા હોય તેમને પસંદ કરવામાં આવશે—ખરું ?
તદ્દન સાચું.
અને એક જ જાતના સ્વભાવવાળાં સ્ત્રીપુરુષો માટે શું એક જ જાતના ધંધા ન હેાવા જોઈએ ?
હાવા જોઈ એ.
ત્યારે આપણે પહેલાં કહેતા હતા તે અનુસાર પાલકાની પત્નીઓને માનસિક અને શારીરિક કેળવણી લેવાનું કહીએ તે એમાં કશું અસ્વાભાવિક નથી—આપણે એ તે એ મુદ્દા પર કરી આવીએ છીએ. અવશ્ય ( અસ્વાભાવિક કશું ) નથી.
એ વખતે આપણે જે કાયદો ધડયો હતા તે કુદરતને અનુરૂપ હતા; અને તેથી એ માત્ર (૪) હવાઈ કિલ્લારૂપ અશકય નહેાતા;
* જી ઉપર ૪૫૨-૩૬