________________
૪૫૭
૨૫૩.
છે એનું એને ભાન નથી : • કારણ (જીવનમાં ) જે કંઈ ઉપયેગી છે. એ જ શ્રેષ્ઠ છે, અને જે હાનિકર્તા છે એ અધમ છે —એ કહેવત સૌથી સારી છે, અને ભવિષ્યમાં પણ સૌથી સારી ગણાશે.
.
તદ્દન સાચું.
ત્યારે સ્ત્રીઓ વિશેના કાયદામાં આપણને અહીં જે એક મુશ્કેલી નડતી હતી તેનું નિવારણુ થઈ ગયું એમ આપણે કહી શકીએ; (સ્ત્રી અને પુરુષ) અને તિના પાલકાના બધા ધંધાઓ સમાન હોવા જોઈ એ, એવા કાયદા ઘડતાં ધડતાં આપણે ( ચર્ચાનાં ) માજામાં જીવતા (૪) ડૂબી ગયા નથી; વળી ક્લીલમાં રહેલી સુસંગતિ જ એની ઉપયાગિતાની તથા એની શકયતાની પણ સાક્ષી પૂરે છે. હા, એ મોટાં મેાજામાંથી તમે બચી ગયા છે.
મેં કહ્યું : હા, પણ હજી એનાથી મારું બીજું મેાનું તે આવે છે, એ જ્યારે તમે જોશો ત્યારે પહેલાંનું મેજું તમને બહુ ભારે નહિ લાગે. ચાલેા, હું જોઉ તા ખરા.
"
મેં કહ્યું : આ તથા પહેલાં જે બધું કહેવાઈ ગયું છે એના અનુસંધાનમાં જે નિયમ કૂલિત થાય છે તે. આ રીતને,— આપણા પાલાનું તેમની પત્ની (૩) પર સામાન્ય સ્વામિત્વ રહેશે, અને એમનાં ખાલકા ઉપર પણુ, તથા કાઈ માબાપને પોતાનું છેકરું કર્યું. તથા કાઈ છેાકરાંને એનાં ખરાં માબાપ કાણુ એની ખખર પડવા દેવામાં આવશે નહિ.'
જ
તેણે કહ્યું : હા, આ મેાજી પહેલાંના કરતાં કયાંય વધારે માટું છે, અને એવા કાયદાની શકયતા તેમ જ ઉપયેાગિતા અત્યંત શંકાસ્પદ છે. મેં કહ્યું: પત્નીએ અને બાલકા પર સમાન સ્વામિત્વ હોવું જોઈ એ એની અત્યંત મહાન ઉપયોગિતા વિશે કશા ઝઘડા હોઈ શકે એમ હું માનતા નથી; તથાપિ એવી વ્યવસ્થાની શકયતા એક બીજી જ *મુદ્દો ૨ : પ્લેટોના સામ્યવાદ