________________
૨૩૭
તેણે કહ્યું: કારણ અમને લાગે છે કે તમે આળસુ છો, અને વાર્તાને જે બહુ જ અગત્યના ભાગ છે એવા આખા પ્રકરણ વિશે અમને છેતરીને કશું ન કહેવાને તમારા ઇરાદા લાગે છે; અને ઉડાવવા જેવી તમારી ખેાલવાની રીત તરફ્ અમારું ધ્યાન નહિ જાય એમ તમે કલ્પા છો; જાણે કે--સ્ત્રીઓ અને ખાળ±ાની બાબતમાં તમામ વસ્તુએ ઉપર મિત્રાની સમાન માલીકી રહેશે ’—એ સિદ્ધાન્ત દરેકને સ્વયંસ્ફુટ હોય નહિ ! *
t
BE
અને અડેઈ ભૅટસ, મેં શુ (એ) ખાટું કહ્યું હતું ? તેણે કહ્યું: ના, પરંતુ ખીજા બધા પ્રસ ંગાની જેમ, આ અમુક પ્રસંગમાં શું ખરું છે એ સમજાવવાની જરૂર છે, કારણ સામાજિક બંધારણ અનેક પ્રકારનાં હોઈ શકે. માટે કૃપા કરી કહો કે કઈ જાતને સમાજ તમને અભિપ્રેત છે. અમે તેા (૩) કથારના આશા રાખી બેઠા હતા કે તમારા પુરવાસીઓના કૌટુમ્બિક જીવન વિશે તમે કંઈક કહેશેા—તેઓ કેવી રીતે પ્રજા ઉત્પન્ન કરશે અને છોકરાં થશે એટલે તેઓ તેમને કેવી રીતે ઉછેરશે અને સામાન્ય રીતે સ્ત્રીઓ અને બાળાની સામાજિક વ્યવસ્થાનું સ્વરૂપ કેવું હશે—કારણ અમારે મત એવા છે કે આવી બાબતેની સારી કે ખરાબ વ્યવસ્થાની રાજ્ય ઉપર સારી કે માડી, મેાટી અને અગત્યની અસર થશે. અને (હવે) તમે ખીજાં રાજ્ય વિશે કંઈ ખેલવા માગેા છે, તેા આ પ્રશ્ન હજી અનિશ્ચિત રહ્યો છે તેથી, તમે સાંભળ્યું તેમ, જ્યાં સુધી તમે આ (૪૫૦) બધાના હિસાબ ન આપે ત્યાં સુધી તમને ન જવા દેવા એવા અમે નિશ્ચય કર્યાં છે.
ગ્યાકાને કહ્યુંઃ એ દરખાસ્તને મારા ટેકો આપું છું એમ તમે ગણી લેજો.
થ્રેસીમેસે કહ્યું: અને કંઈ વધારે ખટાટાપ વગર અમે બધા એટલા જ સ ંમત છીએ એમ તમે માની લેજો.
* જીએ પરિ, ૪ : ૪૨૪-૩૬