________________
૪૫
૨૪૧
લઈશું; પછી આપણું પેજના સાથે (એનું) પરિણામ બંધ બેસે છે કે નહિ એ આપણે જોઈશું ?
તમે શું કહેવા માગે છે ?
મેં કહ્યું:* હું જે કહેવા માગું છું એ પ્રશ્ન રૂપે મૂકી શકાય; કુતરાંઓમાં શું નર અને માદા એવા વિભાગ પાડવામાં આવે છે, કે પછી શિકાર અને ચકી કરવામાં તથા કુતરાંઓની બીજી ફરજો બજાવવામાં એ બંને સરખે હિસે કામ કરે છે ? અથવા તેમનાં કુરકુરિયાં ઉત્પન્ન કરવાં અને ધવડાવવાં એ કુતરીઓ માટે પૂરતું કામ છે એમ ધારીને, માદાઓને શું આપણે ઘેર રાખીએ છીએ અને માત્ર નરને જ શું આપણે ટોળાંની સંભાળ રાખવાનું કામ સોંપીએ છીએ ?
(૩) તેણે કહ્યું: ના નર માદા સરખે હિસે કામ કરે છે; એમની વચ્ચે માત્ર એટલે જ તફાવત છે કે નર વધારે મજબૂત છે અને માદા નબળી હોય છે.
શું જુદાં જુદાં પ્રાણીઓને એક જ કામને અંગે તમે ઉપગ કરી શકે ખરા?–સિવાય કે તેમને ખોરાક અને ઉછેર એક જ પ્રકારનાં હોય !
ના, નહિ જ.
ત્યારે જે પુરુષના જેવી જ ફરજો સ્ત્રીઓને આપવાની (૪૫૨ ) હેય, તો તેમનાં ઉછેર અને શિક્ષણ એક જ હેવાં જોઈએ.
હા.
પુરુષને માટે માનસિક અને શારીરિક કેળવણીની યોજના ઘડવામાં આવી હતી.
હા.
ત્યારે સ્ત્રીઓને માનસિક અને શારીરિક કેળવણી અપાવી જોઈએ, અને લડાઈની કળાની પણ—જે કળાની તેમણે પુરુષોની માફક ટેવ પાડવી જોઈશે.
• મુદ્દો ૧ સ્ત્રી-પુરુષની સમાનતાને પ્રશ્ન