________________
૨૧૯
વપ્નવત નીવડે એ બીકે, મારા પ્રિય મિત્ર, એ વિષયને વિચાર કરવાની મને હોંશ થતી નથી.
તેણે જવાબ આપેઃ ગભરાઓ નહિ, કારણ તમારા શ્રોતાજને તમારા પર તકાદો નહિ કરે, તેઓ વિધી કે નાસ્તિક નથી.
મેં કહ્યું. મારા ભલા મિત્ર, આ શબ્દોથી તમે મને ઉત્તેજન આપવા માગે છે એમ માનું છું.
તેણે કહ્યું: હા.
ત્યારે મને એટલું કહેવા દે કે તમે એથી તદ્દન ઉલટું કરી રહ્યા છે; હું જે વિષે બેઉં છું એનું મને જ્ઞાન છે એમ જે હું માનતે હેત, તો જે ઉત્તેજન તમે મને આપે છે તેને કંઈક અર્થ રહેત. જે વિવેકી માણસે આપણને ચાહતા હોય, (૬) તેમની હાજરીમાં જે મહાન હિતની બાબતો પોતે ચહાય છે અને જે બાબતો પ્રલે પિતાને માનની લાગણી છે તે વિષેનું સત્ય જાહેર કરવાનું હોય, તો તેને અંગે માણસના મનમાં કંઈ (૫૧) સંદેહ કે બીક ઉત્પન્ન થવી જરૂરની નથી; પરંતુ આપણે પોતે સંદિગ્ધ અન્વેષક હોઈએજે મારી સ્થિતિ છે–ત્યારે દલીલ લંબાવવાથી ખલન–થાય–તેવી અને ભયંકર પરિસ્થિતિ ઊભી થાય પણ ખરી. અને મારા તરફ બધા હસે એને મને ભય નથી [ એ ભય તે બાલિશ ગણાય]. પરંતુ (મને ભય એ છે કે, હું પોતે પગભર છું એવી ખાત્રી અને જ્યાં સૌથી વધારે જરૂરની હોય, તેવે વખતે જ મને સત્ય જડે નહિ, અને મારા પતનની પાછળ મારા મિત્રોને પણ હું ઘસડી જાઉં. અને વિાધને હું એટલી પ્રાર્થના કરું છું કે જે શબ્દો હું હમણાં બેલવાને છું તેનું વેર વાળવા એ મારા પર ઉતરી ના પડે. કારણ હું ખરેખર માનું છું કે જીવનના મૂળભૂત નિયમનના વિષયમાં સૌંદર્ય, સારપણું અને ધર્મને વિષે છેતરપીંડી કરવી એના કરતાં અનિચ્છાએ નરહત્યા કરવી એ
* In the matter of laws : વિષયમાં.