________________
૨૪૭
મેં કહ્યુ : હા, મશ્કરી; અને શા માટે ? કારણ આપણે જ્યારે રાજ્ય રચ્યું, ત્યારે આપણે કદી એવા અં કર્યાં જ નહોતા કે દરેક (પ્રકારના) ભેદને સ્વભાવેા વચ્ચેના વિરાધ તરીકે ગણવા. (૩) પણ (આપણને એવા અં અભિપ્રેત હતા કે) જે ધંધામાં વ્યક્તિ જોડાઈ હોય તેના પર જે (સ્વાભાવની) ભિન્નતાએ અસર કરે ( એને જ વિરાધ તરીકે ગણવી ); ઉદાહરણા આપણે એવી દલીલ કરવી જોઇતી હતી કે એક વૈદ્ય અને જે માણસનું માનસિક બંધારણ વૈદ્યનું છે. એ અતેના સ્વભાવેા એક સરખા છે એમ કહી શકાય.
૪૫૪
ખરું.
જ્યારે ( એથી ઉલટુ) વૈદ્ય અને સુતારાના સ્વભાવા ભિન્ન છે.
અવશ્ય.
મેં કહ્યું : અને જો કાઈ પણ કલા કે ધંધા વિશે પુરુષ અને સ્ત્રી જાત વચ્ચે એમની ચેાગ્યતાના વિષયમાં ફરક દેખાતા હોય, તે આપણે કહેવું જોઈ એક એવા ધંધા કે કલા તેમનામાંના એકને કે ખીજાતે સુપ્રત કરવાં જોઈ એ; પરંતુ સ્ત્રીઓ છેાકરાં જણે છે, અને પુરુષા છોકરાં પેદા કરે છે એટલે જ જો એ બે વચ્ચે તફાવત હાય તા ( ૪ ) એટલાથી એમ સાખીત થઈ શકે નહિ કે સ્ત્રીને અમુક જ પ્રકારની કેળવણી મળવી જોઈએ એ પ્રકારના સ્ત્રી અને પુરુષ વચ્ચેના ભેદ છે; અને તેથી આપણે તે એવું પ્રતિપાદન કરતા રહીશુ કે આપણા પાલકા અને તેમની પત્નીએ સમાન ધે! કરશે.
તેણે કહ્યું ઃ સાચું. ખી—નાગરિક જીવનની કલા
અથવા કાઈ ધધાની દૃષ્ટિએ સ્ત્રીના સ્વભાવ પુરુષના કરતાં કઈ રીતે ( ૪૫૫ ) ભિન્ન છે એવા આપણા પ્રતિપક્ષીને આપણે સવાલ કરીશુ તે
એમાં કંઈ ખોટું નથી.
* અહીં મૂળ ગ્રીકમાંના પાડ વિશેની એક નોંધ છે.