________________
૪
૨૦
'
મેં કહ્યું: અને હવે આપણા નવાં સર્જેલાં રાજ્ય તરફ નજર કરે. અને ત્યાં આ એ સ્થિતિમાંની એક સિદ્ધ થયેલી તમને મળી આવો; કારણ તે ‘સ્વાધીનતા ’ અને ‘સંયમ ’ના જેવા શબ્દોથી, ઉચ્ચતર અશ દ્વારા અધમતર અંશનું નિયમન ખરેખર વ્યક્ત થતું હાય. તે! તમે એટલું કબૂલ કરશે કે એ રાજ્ય ખરેખર સ્વાધીન ’ (કે સ્વતંત્ર) કહી શકાય.
C
તેણે કહ્યું: હા, તમારું કહેવું ખરું છે એમ હું માનું છું, વધારામાં મને એટલું નેાંધવા દો કે સામાન્ય ( ) રીતે બાળકામાં, સ્ત્રીઓમાં અને નાકરામાં તથા તદ્દન હલકા એવા કહેવાતા—સ્વતંત્ર લે, જેની સંખ્યા ઘણી મેટી ડાય છે, તેમનામાં પણ અનેક પ્રકારનાં જિટલ સુખદુ:ખા તથા ઇચ્છાએ વ્હેવામાં આવે છે.
તેણે કહ્યું: જર.
જ્યારે (એથી ઊલટું) જેનું કુળ ઊંચુ હાય છે, અને જેમને સૌધ સારું શિક્ષણ આપવામાં આવેલું છે, તેવા ઘેાડાએક લેાકેામાં જ, બુદ્ધિ (ના આદેશ)ને અનુસરતી સાદી વિનીત ઇચ્છા, મનને તથા સામ્ય અભિપ્રાયાને વશ વર્તે છે.
સાવ સાચું.
તમે જોઈ શકશે કે આ બંને તત્ત્વાને આપણા રાજ્યમાં સ્થાન છે; અને ચેડાએક લેકાના વિવેક તથા ( ૬ ) ચારિત્ર્યવાન ઇચ્છાઓને લીધે ઘણા લોકેાની ક્ષુદ્રતર ઇચ્છાઓના ઉપર અંકુશ મુકાય છે. તેણે કહ્યું: હું સમજ્યું.
ત્યારે જે કાઈ પણ નગર રાજ્યને આપણે તેની ઇચ્છાએ અને સુખાનું સ્વામી તથા સ્વાધીન કહી શકીએ, તે આપણા રાજ્યને જ એવ. ઉપનામને હક છે.
તેણે જવાબ આપ્યોઃ અવસ્ય
અને એ જ કારણે એને આપણે સંયમી પણ કહી શકીએ, નહિ ?
હા.