________________
૪૩૫
૨૧૩
આ (ભિન્ન) વર્ગોના અમુક ખીજા ભાવે (કે વૃત્તિઓ ) કે ગુણાને લીધે ( રાજ્યને ) સંયમી, શુરવીર અને વિવેકી ગણ્યું હતું—નહિ ?
તેણે કહ્યું : ખરું.
અને વ્યક્તિને વિષે પણ એમ જ; રાજ્યમાં મળી આવ્યાં છે તેનાં તે જ ત્રણ તા* વ્યક્તિના એટલું આપણે સ્વીકારી લઈશું; અને એના એ જ એનું ( વ્યક્તિના બંધારણનું ) વર્ણન ઘટાવી શકીએ, કારણુ (રાજ્યના ઉપર જે રીતે અસર થાય છે) તેવી રીતે જ વ્યક્તિના ઉપર પણ થવા પામે છે.4
આપણને (૪) જે આત્મામાં પણ છે શબ્દોમાં આપણે
તેણે કહ્યું : જરૂર.
ત્યારે અરે મારા મિત્ર, વળી પાછા આપણે એક સરલ પ્રશ્ન આગળ આવી પહોંચ્યા છીએ—આત્મામાં તે ત્રણ તત્ત્વ છે કે નથી ? સરલ પ્રશ્ન ! ના રે, સોક્રેટિસ, કહેવતમાં તે એથી ઉલટું છે કે विघ्नबहुलानि श्रेयांसि x
મેં કહ્યુંઃ સાવ સાચુંઃ અને આ પ્રશ્નનું ચાક્કસ નિરાકરણ કરવા (૩) આપણે જે પદ્ધતિ અમલમાં મૂકી છે તે જરા પણ પૂરતી હોય એમ હું માનતા નથી; ખરી પદ્ધતિ તેા ખીજી છે; અને એ વધારે લાંખી છે, તાપણુ અગાઉના પરીક્ષણની ભૂમિકાથી નીચે ન ઉતરે એવું નિરાકરણ આપણે કરી શકીએ ખરા.
તેણે કહ્યું: એટલાથી શું આપણે સતેષ માનવા ન જોઈ એ ?–હું તા આ સ ંજોગામાં તદ્દન સંતુષ્ટ છું.
* Principles.
+ Method of Concomitant Variations in Logic
× ગ્રીક કહેવત આ પ્રમાણે છે: Hard is the good, સારા અને સુન્દર માટે ગ્રીક ભાષામાં એક જ શબ્દ છે ‘K a I o n’ તેથી The Beautiful is hard એમ પણ કહેવતને અર્થ કરવામાં આવે છે. - જીએ નીચે પરિ-૬, ૫૦૪ ૬,