________________
પરિચ્છેદ જ
૨૧૮
તમે શું કહેશેા? શું આને આપણે પ્રતિષ્ઠાત (દ્વૈષ) અને વિસંમતિના (rejection) વરાધી વર્કીંમાં નહિ મૂકીએ ?
(૬) જરૂર.
ઇચ્છાઓ વિષેને આ સિદ્ધાન્ત સામાન્ય રીતે ખરા છે એટલું સ્વીકાર્યાં પછી, આપણે ઇચ્છાઓના અમુક વર્ષાંતે લઈશું, અને તેમાંથી ભૂખ અને તરસને નામે જે ઓળખાય છે, તથા (ઇચ્છાએમાં) જે સૌથી વધારે દેખાઈ આવે એવાં છે તેને પસંદ કરીશુ.
તેણે કહ્યું : આપણે એ વ લઈશું.
એકની પ્સિત વસ્તુ અન્ન છે, બીજાની, પેય–ખરું ને ? અને મુદ્દો હવે આવે છેઃ શુ તૃષા આત્માની પેય માટેની અને માત્ર પેય માટેની જ ઈચ્છા નથી; ( એટલે કે ) ખીજી કાઈ વસ્તુના ગુણાની ઉપાધિથી યુક્ત હાય એવા પૈયની નહિ; ઉદાહરણા ગરમ કે ઠંડું, વધારે કે ઓછું અથવા ટૂંકામાં કાઈ (૬) અમુક જ પ્રકારનું પેય (એમ નહિ); પરંતુ જો તરસની સાથે ગરમી લાગતી હાય તે ઠંડા પાણીની ઇચ્છા થાય છે; અથવા જો ઠંડી લાગતી હોય તે ગરમ પીણાંની; અથવા, જો તરસ વધારે લાગી હોય, તેા વધારે પીણાંની ઇચ્છા કરવામાં આવશે, અને જો બહુ તરસ ન લાગી હોય, તે પીણું પણ આપ્યું હશે; પરંતુ સાદી અને શુદ્ધ તૃષા સાદા અને શુદ્ધ પીણાંની ઇચ્છા કરશે, અને અન્નથી જેમ ક્ષુધા સતાષાય છે તેમ આનાથી તૃષા પણ સ્વાભાવિક રીતે જ સતાષાશે. *
તેણે કહ્યું : હા, તમે કહો છો તેમ, સાદી પૃચ્છા દરેક પ્રસંગે સાદી વસ્તુ માટેની જ હાય છે, અને ખીજા ગુણાની ઉપાધિથી યુક્ત થયેલી ઇચ્છા સાપાધિક વસ્તુને માટે થાય છે.
(૪૩૮ ) પરંતુ અહીં ગેાટાળા થવા સંભવ છે; અને જો કાઈ પ્રતિપક્ષી ઊભા થઈ ને એમ કહે કે માણસ કેવળ પીણાંની ઈચ્છ
તુ નીચે પિર. ૫: ૪૭૭-૪૭૮,