________________
૧૨૧.
કે આ દાખલામાં—આરેાગ્ય અને રાગનું સ્વરૂપ, ત્યારે એની વ્યાખ્યા વિશિષ્ટ રૂપે કરવામાં આવે છે, અને એને માત્ર વિજ્ઞાન નહિ પણુ આયુર્વેદનું વિજ્ઞાન કહેવામાં આવે છે.
હું બરાબર સમજું છું, અને તમારી
પદ્ધતિ અનુસાર જ હું.
આ ખરેખરાં સાપેક્ષ
૪૩૮
વિચાર કરુ છું.
શું તમે એમ નહિ કહા કે પદામાં તૃષા પશુ આવી જાય છે, હા, તૃષા અને પેય સાપેક્ષ છે.
અને અમુક પ્રકારની તૃષા તથા વિશિષ્ટ પ્રકારનું પેય એ ખતે સાપેક્ષ છે; પણ એકલી તૃષા વધારે કે ઓછી, સારી કે ખરાબ, કે કાઈ પણ અમુક પ્રકારના પેય માટે હાતી નથી, પણ શુદ્ધ પેયને માટે હાય છે.*
(૪૩૯ ) એનેા સંબધ સ્પષ્ટ રીતે –
અચૂક.
ત્યારે તૃષાતુર આત્મા, જેટલે અંશે એને તૃષા લાગી છે તેટલે અશે માત્ર પેયની ઇચ્છા કરે છે; આને (૧ ) માટે એ ઝંખે છે અને એ મેળવવા પ્રયત્ન કરે છે, ખરું ને?
એ સાદી વાત છે.
અને જો તમે એમ ધારો કે કાઈ વસ્તુ તૃષાતુર આત્માને તૈય વસ્તુથી દૂર ધકેલે છે, તે જે તૃષાનું તત્ત્વ એને એક પશુની જેમ પેય વસ્તુ તરફ ખેંચે છે તેનાથી એ ભિન્ન હાવી જોઈએ; કારણ, આપણે કહેતા હતા તેમ એક જ વસ્તુ એક જ કાળે એ તે એ વસ્તુના સબધમાં તેના પોતાના એ તે એ જ અંશ વડે વિરાધી રીતે કાર્ય કરી શકે નહિ.
અશકય.
જેમ તમે કદી કહી ન શકેા કે કે ધનુરના હાથ એક વખતે
* 1nfernce by added Determinants. જુએ ઉપર પિર. ૨
૩૬૯. ગ.