________________
ર
પરિચ્છેદ ૪
હતી, અને તે શોધને આપણે પહેલાં તે પૂરી કરીશું. ( ૬ ) રાજ્ય જાણે વધારે મેટા ઉદાહરણરૂપ હોય એમ આપણને લાગ્યું હતું, અને તે અનુસાર સારા રાજ્યમાં ધર્મ (તરત) મળી આવશે એમ જાણીને બને તેટલું સારું રાજ્ય આપણે રચ્યું. આપણૅ કરેલી શાત્ર હવે બ્યક્તિના અંધારણને લાગુ પાડી જોઇશું—તે એ બરાબર બંધ એસે તે આપણને સ ંતાષ થશે; અથવા જો વ્યક્તિને લાગુ પાડવામાં કંઈ ભિન્નતા દેખાય, તે આપણે વળી રાજ્યના ( ૪૩૫) ઉદાહરણ પાસે આવીને આપણા સિદ્ધાન્ત ઉપર બીજો અખતરો કરી જોઈશું, એ તેને સામસામાં ધસી જોઈશું તેા એ સંધષ ણમાંથી સ ંભવ છે કે અગ્નિ પેદા થાય અને તેના પ્રકાશમાં ધમ પણ જવલંત થશે અને પછી જે દૃશ્ય પ્રત્યક્ષ થશે તેને આપણે આપણા આત્મામાં દૃઢ રોપીશુ.
વખત આવ્યે . એમ કરીશું; ચાલે આપણે તમે કહો તેમ કરીએ.
મે પ્રશ્ન પૂછવા રારુ કર્યા: જ્યારે એક મેટી અને ખીજી નાની, એવી એ વસ્તુને એક જ નામ આપવામાં આવ્યું હોય, ત્યારે એ તેનું નામ એક જ છે એટલે અંશે તે એ એકસરખાં છે કે ભિન્ન છે ?
તેણે જવાબ આપ્યા: એક સરખાં.
(વ ત્યારે જો આપણે માત્ર ધર્મનાં તત્ત્વને+લક્ષમાં રાખીને એલીએ તેા ધર્મષ્ઠ માણસ ધર્મિષ્ઠ રાજ્યના જેવેા હશે, ખરું ને ? એવા હરશે.
અને જ્યારે રાજ્યના ત્રણ વર્ગમાંના દરેક પોતપોતાનું જ કામ કરતા હોય ત્યારે તે રાજ્ય મિષ્ટ છે એમ આપણે ગણ્યું હતું; અ
* મુદ્દો : ૯: વ્યકિત અને સમષ્ટિ—Microcosm and Macrocosn: નાં બંધારણુ એક સરખાં જ હોય છે, એ ન્યાયે ધર્મના સ્વરૂપની પરીક્ષણ પદ્ધતિ.
+ Idea of justice, સમાજ અને વ્યકિતના બંધારણને ઉદ્દેશીને ધર્મના સ્વરૂપનું પરીક્ષણ.