________________
પર
શૌર્ય (પષવાને) આદેશ આપે છે તે એ નથી, અને (તેથી) એને બીજું નામ આપવું જોઈએ.
(૪) અચુક
ત્યારે તમે જે રીતે વર્ણન કરે છે તેવું જ શૌર્યું છે એવું હું અનુમાન બાંધી શકું ખરું ને? ' કહ્યું કેમ હાસ્તો, તમે બાંધી શકે, અને જો તમે “નગરવાસીનું એટલે શબ્દ ઉમેરશે, તો તેમાં કંઈ ખોટું નથી;–હવે તમારી ના ન હોય તો, આપણે પરીક્ષણ આગળ ચલાવીએ, પરંતુ અત્યારે આપણે શોની નહિ પણ ધર્મની શોધ કરવાની છે; અને આપણી શેધને અનુલક્ષીને શીયને વિશે આપણે પુરતું કહ્યું છે.
તેણે જવાબ આપેઃ તમે ખરું કહે છે.
રાજ્યમાંથી હજી બે સદગુણ આપણે શોધવાના રહ્યા છે, પહેલો સંયમ, અને પછી ધર્મ – એ આપણને (૬) મળી આવે એટલે આપણી શધ પૂરી થશે.
બહુ સાચું,
હવે સંયમને શોધવાની કંઈ ભાંજગડ કર્યા વગર આપણને ધર્મ મળી આવે ખરે ?
તેણે કહ્યું એમ કઈ રીતે થઈ શકે તેની મને સમજ પડતી નથી; વળી સંયમ શું તેની આપણને ખબર ન પડે, અને ધર્મનું આપણને જ્ઞાન મળી જાય એમ હું ઈચ્છતો (પણ) નથી; અને તેથી પહેલાં સંયમ શું છે એ વિશે વિચાર કરવાની મહેરબાની મારા પર કરશે એવી મારી વિનંતી છે.
(૬) મેં જવાબ આપેઃ જરૂર; તમારી વિનંતિ ન સ્વીકારવા હું કંઈ કારણ આપી શકું એમ નથી.
તેણે કહ્યું ત્યારે એ વિશે વિચાર કરે.