________________
૨૦૯
કારણ હું માનું છું કે સંયમ શૌય અને વિવેક એ બીજા સદ્ગુણાને એક બાજુ કર્યાં પછી રાજ્યમાં માત્ર આ જ એક સદ્ગુણુ બાકી રહે છે, અને આ બધાના અસ્તિત્વનું ઉપાદાન તથા સ્મૃતિમ કારણ પણ એ જ છે; અને એ બધામાં ધર્મો આતપ્રોત રહેલો છે હતાં. તે ઉપરાંત એ બધાને ટકાવી રાખે છે; અને આપણે એમ કહેતા આવ્યા છીએ (૪) કે જો આપણે પહેલા ત્રણ સદ્ગુણાને શેાધી કદીએ તેા બાકી રહેલા ચેાથે તે ધ હાવા જોઈએ.
એમ અવશ્ય દૃલિત થાય છે.
(અને) શું શાસનકર્તા અને પ્રજા વચ્ચેની ( કાણે રાજ્ય ચલાવવું જોઈ એ એ વિશેની) એકમતિ, અથવા ભયપ્રદ વસ્તુઓના ખર! સ્વરૂપ વિશેના શાસ્ત્રાભિમતનું સૈનિકામાં થતું (૩) પાલન, કે શાસનકર્તાઓની જાગ્રતિ અને વિવેક અથવા જેની હું હમણાં વાત કરું છું તે આ બીજો—જે બાળકા, સ્ત્રીઓ, ગુલામ તથા સ્વતંત્ર–કહેવાતા પુરવાસી, કારીગર, શાસનકર્તા તથા પ્રજામાં (વ્યાપક રીતે) રહેલા છે---૩ કાઈ પણ માણસ ઝાઝાં કામ હાથમાં લઈ બહુ કામગરો હાવાને દાવા ન કરે, પણ દરેક જણ પેાતાનું જ કામ કરે તે ગુણુ—એમ મારો કહેવાતા ભાવા છે—આ ચાર ગુણામાંથી કેને આપણે શ્રેષ્ઠ માનવા અથવા કાના અસ્તિત્વને લીધે રાજ્યના ઉત્કર્ષ સધાય છે એ બાબત નિ ય કરવાનું આપણને પૂછવામાં આવે તે એ પ્રશ્નનેા સહેલાઈથી ઉત્તર આપી નહિ શકાય.
૪૬૩
તેણે જવાબ આપ્યા: અવશ્ય અમુક જ એમ કહેવામાં મુશ્કેલી પડે. ત્યારે રાજ્યમાં દરેક વ્યક્તિની, પેાતાનું જ કામ કરવાની શક્તિ ( એક સદ્ગુણ તરીકે ખીજા) રાજ્યપ્રકરણી સદ્ગુણેામાંના વિવેક, સંયમ અને શૌયની સાથે હરીફાઈ કરતી લાગે છે.
તેણે કહ્યું: હા.
*સરખાવે આપણી વ્યાખ્યા : ધાāીતિ તિ ધર્મઃ
૧૪