________________
પરિચ્છેદ ૪
અને જો ક્યાંય પણ એવું રાજ્ય હાય કે જેમાં કાણે રાજ્ય કરવું ' ( ૢ ) એ પ્રશ્ન વિશે શાસન કરનારાએ તથા પ્રજા બંને સંમત હાય, તેા તે (બીજું કાઈ નહિ, પણ) આપણું જ રાજ્ય હશે. નિઃશક.
૨૦૬
અને માંહેામાંહે બધા પુરવાસીએ આ રીતે સંમત છે તેા કયા વર્ગમાં આપણને સંયમ નજરે પડશે---શાસનકર્તાઓમાં કે પ્રજામાં ? તેણે જવાબ આપ્યા: મારી કલ્પના પ્રમાણે બંનેમાં
હવે તમે સમજી શકશો કે સંયમમાં અમુક પ્રકારના સંવાદ રહેલા છે એવી અટકળ કરવામાં આપણે કંઈ ભૂલ કરી નહોતી.
એમ કૅમ
કેમ, કારણ વિવેક અને શૌય જેમાંના પહેલા ગુણ રાજ્યને વિવેકી અને બીન્હે વીર બનાવે છે, તે બંને રાજ્યના અમુક જ અંગમાં રહે છે અને આથી સંયમનું સ્વરૂપ તે અંતેના કરતાં (૪૩૨) ભિન્ન થઈ રહે છે; સ ંયમનું સ્વરૂપ કઈ એ બન્નેના જેવું નથી, કારણ સયમ તેા (રાજ્ય) સમસ્તમાં વિસ્તરે છે; અને થાટના તમામ સૂરોમાં થઈ એ વહે છે, તથા નિર્મૂળ સબળ અને મધ્યમ વર્ગ એ બધામાંથી સંવાદ ઉત્પન્ન કરે છે, પછી ભલે તમે તે વર્ગોને વિવેક અથવા સત્તા કે સ ંખ્યા અથવા સંપત્તિ કે બીજી ગમે તે વસ્તુની દૃષ્ટિએ વધારે સબળ કે નિર્બોળ ગણેા. ત્યારે વ્યક્તિએ તથા રાજ્ય(ના બંધારણુ) માં, જેએ સ્વભાવથી શ્રેષ્ઠ છે તથા જેએ અધમ છે તેમની વચ્ચેની, એ એમાંથી કાને રાજ્ય ચલાવવાને હક્ક છે એ વિષેની સમ.તેતે આપણે સાચામાં સાચી રીતે સયમ ગણી શકીએ.
(વ) હું તમારી સાથે સંપૂર્ણ સંમત છું.
મેં કહ્યું : ત્યારે હવે આપણા રાજ્યમાંથી ચારમાંના ગુ સદ્ગુણાને આપણે શેાધી કાઢયા છે એમ આપણે ગણી શર્ક.એ. રાજ્યને સદ્ગુણી હરાવનાર છેલ્લે ગુણુ ધર્મના જ હોવા જોઈ એ, તે માત્ર એ ધર્મ તે કયા એટલું આપણે જાણી શકીએ તેા.