________________
૧૫૭
(૩) મારો અ` આ છે સુથાર માં પડે ત્યારે એ ગમે તેવી કડવી ( કે ઉગ્ર ) અને જલદી સાજા કરે એવી વા માગે છે; વાંતિકર કે વિરેચક અથવા ડામ કે શસ્ત્ર ( કાપ )—આ ઉપાયા એ વાપરે છે, અને જો કાઈ એને પથ્યાપથ્યની રીતિ ઔષધિવિધ તરીકે નિશ્ચિત કરી આપે અને કહે કે એણે માથા પર પાધડી જેવડા પાટા બંધાવવા જોઈ એ અને એવું ખીજું બધું—તેા એ તુરત જવાબ આપશે કે એને માંદા પડવા જેટલી નવરાશ નથી; અને પેાતાના સામાન્ય ધંધા તરફ ખેદરકાર થવું પડે એ રીતે પોતાના રોગની સારવાર કરવામાં ગાળેલી જીંદગીમાં કશું ઇષ્ટ નથી એમ એને દેખાય છે, ( ૬ ) અને તેથી આવા વૈદ્યને ‘રામરામ' કરીને, એ પેાતાનું સામાન્ય રૂઢ જીવન પાછું શરુ કરે છે અને કાં તે તંદુરસ્ત થાય છે. અને જીવે છે અને કામ કરે છે, અને નહિ તા—જો એનું શરીર પડી ભાંગે તે એ મરી જાય છે અને ( પછી) એને કંઈ ફરિયાદ
રહેતી નથી.
૪૦૬
તેણે કહ્યું : હા, છંદગી એવી સ્થિતિએ પહોંચી ગઈ હોય, તા માણસે વૈદકની કળાને માત્ર એટલા પૂરતા જ ઉપયાગ કરવા જોઈ એ ( એથી વધારે નહિ ).
(૪૭) મેં કહ્યું: શું એને ધંધા રોજગાર નથી, અને એની પાસેથી એને ધંધા છીનવી લેવામાં આવે, તેા એની જીંદગીમાં શા ફાયદા રહે ?
તેણે કહ્યું : તદ્દન ખરું.
પરંતુ પૈસાદાર માણસને સવાલ જુદો છે; એને જીવવું હોય તે, ખાસ કંઈ મુકરર કામ, જે એણે કરવું જ જોઈ એ, એવું કઈ એની પાસે છે એમ—એને વિશે આપણે કહેતા નથી.
એને કશું કરવાનું હોતું નથી એમ સામાન્ય રીતે માનવામાં આવે છે.