________________
૪૮
મેં કહ્યું? વારુ, આપણું તાજા સ્થપાયેલા રાજ્યના પુરવાસીઓમાંના કેઈમાં શું એવું કોઈ જ્ઞાન છે કે જે (૪) રાજ્યની અમુક જ બાબત વિશે નહિ પરંતુ સમસ્તને વિશે સલાહ આપે અને બીજાં રા સાથે કેવી રીતે સૌથી સારે (બાહ્ય તેમજ આંતરિક) વ્યવહાર રાખી શકાય એ બાબત વિચાર કરે ?
અવશ્ય એવું (જ્ઞાન) છે. મેં પૂછ્યું : અને આ જ્ઞાન તે કર્યું અને કેનામાં એ મળી આવે ?
તેણે જવાબ આપ્યોઃ એ જ્ઞાન પાલકનું છે, ઉત્કૃષ્ટ પાલકે ગણીને જેમનું આપણે હમણું વર્ણન કરતા હતા, તેમનામાં એ જ્ઞાન મળી આવે છે.
અને આ પ્રકારના જ્ઞાન પર પ્રભુત્વ હોય તેવા નગરને કયું નામ આપવામાં આવે?
સલાહમાં સારું અને ખરેખર વિવેકી હોવાનું (? અને આપણું નગરમાં લુહારે વધારે હશે કે સાચા પાલકે ? તેણે જવાબ આપે : લુહારોની સંખ્યા ઘણુ જ વધારે હશે.
કોઈ પણ પ્રકારના જ્ઞાનના વ્યવસાયને લીધે જેમને અમુક નામ આપવામાં આવતું હોય એવા તમામ વર્ગોની સંખ્યા કરતાં, પાલકના વર્ગની સંખ્યા શું સૌથી ઓછી નહિ હોય?
ઘણું જ નાની હશે.
અને તેથી સૌથી નાનામાં નાના અંશ કે વર્ગને લીધે, તથા શાસન કરતા અને અધિકાર ભેગવતા આ અંગમાં (એટલે કે પાલકોમાં) પિતામાં જે જ્ઞાન રહેલું છે તેને (૪૨૯) લીધે–તથા આપણું રાજ્ય આ રીતે કુદરત અનુસાર રચાયેલું હશે તે કારણે તે વિવેકી થશે; અને (કારણ) જે અંગમાં વિવેકનું નામ આપવા યોગ્ય એક માત્ર