________________
૧૫૬
પરિચ્છેદ ૩
( શારીરિક ) 'ધારણ માંલું હતું તેથી (ૐ) શિક્ષણ અને વૈદકના સયેાજન દ્વારા એણે પહેલાં મુખ્યત્વે પેાતાની જાતને અને પછી બાકીની દુનિયાને રીબાવવાના રસ્તા શોધી કાઢયા એટલું જો તમે ધ્યાનમાં રાખે તેા તમને આ વાત આટલી અસાધારણ નહિ લાગે. તેણે કહ્યું: એ કેવી રીતે !
ધી–મે ધી–મે મરાય એવી રોધથી; કારણ એને એક જીવલેણુ રોગ હતા, જેનું એ હરહ ંમેશ જતન કરતા; અને એમાંથી સાજા થવાના તેા સવાલ જ નહેાતા, તેથી તેણે પેાતાની આખી જીંદગી સદા–રોગીની જેમ કાઢી; પેાતાની જાત સંભાળવા સિવાય એ ખીજું કશું કરી શકતા નહિ; અને જ્યારે પેાતાની નિયત ખાવાપીવાની પદ્ધતિમાંથી જરા પણ આડે જતા ત્યારે એને સતત યાતના થતી, અને એ રીતે રીબાઈ રીબાઈ ને, પોતાના શાસ્ત્રની મદદથી, વૃદ્ધાવસ્થા સુધી તે તરફડિયાં મારતા પહોંચ્યા,
એના કૌશલ્યના એ વિરલ બદલે !
() મેં કહ્યું : હા, એસ્લેપિયસે જો પેાતાના વંશજોને સદારોગિષ્ટ રહેવાની કલાનું શિક્ષણ ન આપ્યું, તેા તે દ્વેષ કંઈ એના અજ્ઞાન અથવા વૈદકની એ શાખાના બિનઅનુભવમાંથી ઉદ્ભવ્યા નહેાતા; પણ—કારણ એ જાણતા હતા કે તમામ સુવ્યવસ્થિત રાજ્યામાં દરેક વ્યક્તિને મુકરર ધંધા હતા જેનું એને પાલન કરવાનું જ હતું અને તેથી એને એટલી ફુરસદ ન રહે કે એ સતત માંદો રહી શકે !-~- આ ( સત્ય ) જે કદી સમજી ન શકે તેવા માણસ ખુશીથી આવા (તમે કહે છે। તેવા વિરલ) બદલાની અપેક્ષા રાખી શકે. ( પોતાને માંદા પડવાની ફુરસદ પણ ન હાય-એમ ) કારીગરના સંબંધમાં આપણે ખેલીએ છીએ, પરંતુ આપણે વધારે પૈસાદાર વર્ગના લેાકેાને આ નિયમ લાગુ પાડતા નથી એ અત્યંત હાસ્યાસ્પદ છે.
તેણે કહ્યું : એવા અં તમે કેવી રીતે કાઢો છે ?