________________
પિચ્છેદ ૪
વિચાર કરેા.ર અને એ જ રીતે હું તમને
કે નહિ તેને તમે જરા કહું છું કે પાલકાને પાલકા રહેવાન દે પણ ઈ. જુદા જ કરી મૂકે એવી જાતનું સુખ એમને ભાગે આપવા તમે અમને ફરજ ન પાડા; (૩) કારણ ( અમારે જો એમ જ કરવું હોય તે ) અમે પણ અમારા ખેડૂતને રાજાનાં કપડાં પહેરાવી શકીએ, અને એમના માથા પર સાનાના મુફ્રુટ મુકી શકીએ તથા વધારે નહિ પણ એમની મરજીમાં આવે એટલી જ જમીન ખેડવાના તેમને હુકમ કરી શકીએ. અને (કુંભારના) ચાકડા નજીક હાય અને તેની મરજીમાં આવે એટલે વખત જ માટીનાં વાસણા બનાવે, જ્યારે બાકીને વખત આવેગો કુંભારા પલંગ પર આરામ લેતા પડયા રહે અને સઘડી પાસે અસ દારુની પ્યાલી એક બીજાને આપતા મિજબાની ઉડાવે તેવી એમને પણ છૂટ આપી શકાય; આ રીતે દરેક વતે આપણે ‘સુખી ' કરી શકીએ—અને ત્યારે જ, તમે પેા છે તેમ, આખું રાજ્ય સુખી કહી શકાય. પણ—પણ—આ વિચાર અમારા મગજમાં ન ભરા; કારણ જો અમે તમારું (૪૨૧) સાંભળીએ તા ખેડૂત પછી ખેડૂત નહિ રહે, કુ ંભાર કુંભાર મટી જશે, અને રાજ્યમાં એકેય વની ખાસિયત સ્પષ્ટ રીતે કાર્યનામાં નહિ દેખાય. હવે સમાજના સડા અને પેાતે જેવા હોય તેવા દેખાવાના ડાળ જ્યાં સુધી માત્ર ચમાર લેાકેામાં જ પ્રસરેલો હોય ત્યાંસુધી તે કંઈ બહુ મોટાં પરિણામ આવતાં નથી; પણ – જ્યારે – રાજ્યવ્યવસ્થા અને કાયદાઓના પાલકો ખરા પાલકા મટીને માત્ર નામના જ પાલકા થઈ રહે છે, ત્યારે રાજ્યને કેવું ઊંધુંચતું કરી નાખે છે એ જુએ; અને બીજી દૃષ્ટિએ જોઈએ તે રાજ્યમાં સુખ અને વ્યવસ્થા સ્થાપવાની શક્તિ માત્ર એમની પાસે જ રહેલી છે. અમારી એવી ઇચ્છા છે કે અમારા પાલકા ( ) રાજ્યને વિનાશ કરનારા નહિ પણ
તે
૧૮૨
૨. મુદ્દોઃ ૧ આદશ નગર અને કલાની કૃતિ ખને અવિભાજ્ય એકમ:૫ છે એમ પ્લેટાનું કહેવું છે.